NIMA Future Farming - Ravi Chauhan

👏 જય જવાન... જય કિસાન....

હું તમારો મિત્ર રવિ ચૌહાણ, કૃષિ નિષ્ણાંત M.Sc. Agri (Soil Science), ખેડૂત મિત્રો હાલની પરિસ્થિતિ જોતા ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, માટે તમારા બધા ના આશીર્વાદ અને સહયોગ થી આ ચેનલ મારફતે આપને યોગ્ય માર્ગદર્શન આપવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે.

આ ચેનલ મારફતે આપને ખાતર વ્યવસ્થાપનની પૂરતી માહિતી, યોગ્ય પાક પદ્ધતિ, પાક માં આવતા રોગો અને જીવાતો ની માહિતી અને તેનું નિયંત્રણ, ખેતીમાં આવતી નવી ટેકનોલોજી વગેરે તમારા સુધી લાવવાનો પ્રયાસ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો -97261 17146

હવે મારી ખેતી ટેકનોલોજી સાથે - એક સમૃદ્ધ કિસાન એજ અમારો ધ્યેય..
#Agro #Agriculture #Farming #Farm #Farmer #Nutrition #Nutriants #Fertilizer #Organic #Natural #kisan #quality #production #Crop #ખાતર #પાક #Micronutrients #સુક્ષ્મતત્વો #બાગાયત #horticulture #ખેતીવાડી #vegetables #શાકભાજી #pulses #કઠોળ #oilseed #તેલીબિયાં #flower #ફુલ #ટેકનોલોજી #technology #pesticides #Fungicide #ફુગનાસક #કુદરતી #સ્ટાર્ટર #બૂસ્ટર #ફ્રૂટ #પિક્વંટ #polysulphate #potash #nitrogen #phospharus #sulphur #સલ્ફર