આઈ.સી.એલ. કંપનીના ખાતરોનો નાળિયેરીમાં એક સારો અનુભવ | coconut - 1 | રવિ ચૌહાણ
Автор: NIMA Future Farming - Ravi Chauhan
Загружено: 2025-09-23
Просмотров: 271
Описание:
👏નમસ્કાર મિત્રો
હાલના સમયમાં નાળિયેરી એ ખૂબ જ અગત્યનો અને સારું એવું વળતર આપવા માટે સક્ષમ પાક છે. તો મિત્રો નાળિયેરી માં સારું એવું બંધારણ કરી શકીએ, ખરણ અટકાવી શકીએ, તથા નાળિયેરની ક્વોલિટી સુધારી શકીએ એ માટે અમારી જે કાંઈ ICL ની ન્યુટ્રીયંટ બેઇઝ ટ્રીટમેન્ટ કરી ખૂબ સારું રિઝલ્ટ મેળવેલ ખેડૂતનો અનુભવ અહીં આ વિડીયો માં રજૂ કરેલ છે તો તમે પણ આ ICL ની ન્યુટ્રીયંટ બેઇઝ ટ્રીટમેન્ટ કરી તમારા નાળિયેરીના પાકને સફળ બનાવી શકો છો.
🐠એક નાળિયેરી માટે ખાતર ભલામણ
1. ICL પોલીસલ્ફેટ 1 કિલો
2. ICL પેકેસિડ 100 ગ્રામ
3. ICL બોરોન 20 % 25 ગ્રામ
વધુ માહિતી માટે વોટ્સએપ કરો 93132 60014
#coconut #organic #watersolublefertilizer #natural #ICL #નાળિયેરી #Polysulphate #બોરોન #ખેતી #horticulture #agriculture #viralphotochallenge
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: