જુવો મગફળીમાં આટલો ફેર પડે | Groundnut | મગફળી | રવિ ચૌહાણ
Автор: NIMA Future Farming - Ravi Chauhan
Загружено: 2025-06-29
Просмотров: 1719
Описание:
નમસ્કાર મિત્રો...
ઈઝરાયલ ની ICL કંપની નું પોલીસલ્ફેટ એ એકમાત્ર એવું કુદરતી ખાતર છે કે જેમાં મુળભુત નાઈટ્રોજન અને ફોસ્ફરસ પછીના અત્યંત જરૂરી એવા ચાર પોષક તત્વો પોટેસિયમ , સલ્ફર મેગ્નેશિયમ અને કેલ્શીયમ એકીસાથે તો છે જ પરંતુ તે લાંબા સમય સુધી અને જ્યારે છોડ ને જરુરીયાત હોય ત્યારે ઉપલબ્ધ થઈ શકે એવા ઓક્સાઈડ સ્વરૂપે હોવાથી કોઈપણ જાતની આડઅસર બતાવ્યા વગર પોષણ પૂરું પાડે છે. કુદરત નાં ખોળે નિર્માણ પામેલ હોવાથી જ પોલીસલ્ફેટ આટલું અસરકારક હોવાં છતાં સાવ નિર્દોષ છે અને તેનાં અનેક ફાયદાઓ છતાં એક પણ નુકસાન કે આડઅસર નથી . હવે પોલીસલ્ફેટ પાવડર તેમજ પોલીસલ્ફેટ દાણાદાર નજીક ના બધા જ માર્કેટ માં ઉપલબ્ધ છે.
આગળ ના વર્ષનો એક યુવા પ્રગતિશીલ ખેડૂત રોહિતભાઈ ભેળાં (ગામ પત્રાપસર જી. જૂનાગઢ) ના અનુભવ દ્રારા જુવો જમીન અને મગફળીમા કેટલો ફેર પડે .
વધુ માહિતી માટે સંપર્ક કરો - 97261 17146
#પોટાશ #ખાતર #polysulphate #GROUNDNUT #peanuts #natural #ઓર્ગેનિક #organicfarming #કુદરતી #nutriant #ટેકનોલોજી #ICL #માંડવી #સિંગ #ખેતી #agriculture
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: