મગફળીમાં 60-65 દિવસે સંપૂર્ણ પોષણ | Groundnut | મગફળી
Автор: NIMA Future Farming - Ravi Chauhan
Загружено: 2025-08-22
Просмотров: 1166
Описание:
નમસ્કાર મિત્રો...
મગફળીના પાક માં સારુ ઉત્પાદન મેળવવાનો સરળ ઉપાય એટલે ન્યુટ્રીવન્ટ સીરીઝ
1) ઇઝરાયલ માં આવેલી બેન ગુરિયન વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલી ફર્ટિંવોન્ટ ટેકનોલોજી પર આધારિત સ્પ્રે કરવાના ખાતરો.
2) એકી સાથે એન.પી.કે. કેલ્શિયમ માઈક્રોન્યુટ્રિયંટ્સ, સ્ટીકર, સ્પ્રેડર, હ્યુમિક્ટન્ટ તેમજ એડ્ઝ્યુવંટ ટેક્નોલોજી.
3) ખર્ચેલા પૈસા નું પૂરું વળતર, સાથે સાથે પાકની રોગપ્રતિકારક શક્તિ, ક્વોલિટી, તેમજ ઉત્પાદન માં વધારો કરે છે.
4) 14 દિવસ સુધી તત્વો ને પાનમાં આવેલા પાણીમાં ઓગાળીને રાખે છે.
60 થી 80 દિવસ સુધી માં 2 વાર ફ્રૂટ સ્પ્રે કરવો
માપ - 100 ગ્રામ/પંપ ( 15 લીટર પાણી )
વધુ માહિતી માટે વોટ્સએપ કરો - 93132 60014
#ખેતીમહિતી #foliarfertilizer #watersolublefertilizer #ફ્રૂટ #ICL #મગફળી #peanut #highlight #viralchallenge
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: