બેડી ભજન - શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન, ઘેલપુર - Narsingh Bhagwan Patotsav (Ochhav) | Garva Ganpati
Загружено: 2025-12-24
Просмотров: 1109
Описание:
KRN PARMAR પ્રસ્તુત ઓચ્છવ દરમિયાન શ્રી નરસિંહ ભગવાનના પાટોત્સવમાં જીવંત ભજન:
"ગરવા રે ગણપતિ"
🎙️ ગાયુ છે વસેડી, કાછેલ ભજન મંડળે
🎧 Produced by: Mahadev
🕉️ Album: • શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન, ઘેલપુર - Narsi...
📍 સ્થળ: શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન, ઘેલપુર( છોટાઉદેપુર )
🎥 Video: LIZA PHOTO
🔊 Sound: NS Audio Visual
📥 ગીતના સંપૂર્ણ શબ્દો :
ગરવા રે ગણપતિ દેવ નિરંજન (૨)
એવા ગુણપતિ ગુણાયા ગયા રે વાલો
ભગવંત થઈને તમે ભક્તો ને ઉગાર્યા (૨)
વાર્યા વાર્યા ભ્રમ્હા વેદ રે વાલો (૨) ગરવા રે ગણપતિ...
સાત શહેર ની હરિ એ ગોળિયો કીધી (૨)
એવો મેરુ નો કીધો છે રવૈયો રે વાલો (૨) ગરવા રે ગણપતિ...
નવકુળ નાગના નેતરાં રે કિધા (૨)
એવો શાહરીયો વલોવ્યો રે વાલો (૨)
શાહરીયો વલોવ્યો મારો શ્રીનંદલાલો (૨)
એવા લાવ્યા-લાવ્યા ચૌદે રતન રે... (૨)
એવા ચૌદ રતન દેવી લક્ષ્મી ને આપ્યા (૨)
એવો હલકારીયો હનુમાંતો રે...
કામ ક્રોધ ને વિષીયો ને વાળો (૨)
કેવળ આતમ જ્ઞાન વિચાર્યો (૨)
ચુન ચુન હરિને ચમર ઢોળાવો (૨)
ગુણ ગાય પ્રેમાનંદ રે વાલો...
ગરવા રે ગણપતિ...
▶️ Like, Share & Subscribe – કરવાનું ભૂલતા નહિ!
#LIZAPHOTO | #OCCHAV | #NarsinghBhagwanPatotsav | #MahavtarNarsimha
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: