એકદમ નવું ભજન મારા વાડામાં બોરડી કાના બોર ખાવા આવજે રે( નીચે લખેલું છે)
Автор: Vilas Vekariya
Загружено: 2025-11-21
Просмотров: 22384
Описание:
બોર ખાવા આવજે કા ના ગોવાળિયા ને લાવજે રે
બોરડી ના લીલા પાન વાંકડિયા છે કાંટા રે હળવે હળવે વિજેતા ના કાંટા નો વાગે રે
બોરડી માં આવ્યા કાના રાતા પીળા બોર રે રાતા બોર ખાજે કાના મીઠા મીઠા લાગે
મોરલીમાં આવ્યા કાના લીલા પીળા બોર રે લીલા પીળા બોર કાના તુરા લાગે રે
બોરડીના છાયે કાના બેસી બોર ખાજે રે ગોવાળિયા ની સાથે વાલા હસી તાળી
શિયાળાની ઠંડી વાળા મીઠો લાગે તડકો રે ઠંડો ઠંડુ વાયુ વાલા મંદ મંદ વહેતો રે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: