13 તાલી નું ભજન ખૂબ જ સરસ છે તાલીના તાલ જોવાની ખૂબ મજા છે( નીચે લખેલું છે)
Автор: Vilas Vekariya
Загружено: 2025-05-24
Просмотров: 124950
Описание:
બહુ આનંદ આવે રે ભજનની લેર લાગે પ્રભુ ગુણ લાગા વારે ભજનની લેર લાગી
13 13 તાલીઓના તાલ લેવા તા જોઈને સૌના મનહર ખાતા સૌ દોડી આવે રે ભજનમાં લાગી
આરે ભજનમાં ગણપતિ આવે સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવે કાર્ય સફળ બનાવી રે ભજનની લેર લાગી
આરે ભજનમાં શિવજી આવે સાથે પાર્વતીને લાવે રૂડાં યજ્ઞ કરાવે રે ભજનની લેર લાગી
આરે ભજનમાં રામચંદ્ર આવે સાથે સીતાજીને લાવે રામધૂન મચાવે રે ભજનની લેર લાગી
આરે ભજનમાં શ્રીકૃષ્ણ આવે સાથે રાધા જીને લાવે રૂડો રાસ રચાવે રે ભજનની લેર લાગે
આરે ભજનમાં રામદેવ આવે સાથે નેતલ જીને લાવે રૂડા પાઠ મનાવે રે ભજનની લેર લાગી
આરે ભજનમાં સત્સંગ મંડળ આવે સાથે સખીઓને લાવે એ તો ભજન કરાવે રે ભજનની લેર લાગી એ તો મોજ ઉડાવે રે ભજનની લેર લાગે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: