Vilas Vekariya
આ નથી ધૂન ધોળ નથી ભજન નથી કીર્તન તો પણ કેટલી મોજ હસે તેનું ઘર વસે
( નવું ભજન) ઓઢી છે ચુંદડી તારી કનૈયા મેં તો પંડરપુર માં સકુબાઈ ઓઢી પરબ ધામે અમર માયે ઓઢી
સપનામાં દ્વારિકા દેખાય છે દર્શન રણછોડરાય ના થાય
ગોરા કુંભાર નો ચાકડો બોલે કે રાધે રાધે ગોવિંદા એની માટીમાં કૃષ્ણને જોયા
એક ભજન મુકેલું છે અને એક ગીત છે ક્યાં ગયો ક્યાં ગયો રે કનૈયો મારો ક્યાં ગયો( નીચે લખેલું છે
એકસાથે 3 ભજન મૂકેલા છે પકડો પકડો પ્રભુજી હાથ મારો
હસતા જીવ ને હાથમાં લઈને પોક મૂકીને રડાવે જીવનમાં. નીચે લખેલું છે
(લખેલું છે) દુનિયાનું સાચું નાણું છે તરવાનું એ જ ઠેકાણું તન અને મનથી થાકેલા સૌ આવે તો થાય આરામ
વારંવાર સાંભળવાનું મન થાય તેવું ભજન સત્સંગ હોય ત્યાં નિત્ય પધારો જ્ઞાન તમારું અમલ ઉતારો
નાગણીઓ ના રાફડા કેસરિયા લાલ ક્યાં છે કાળુડો નાગ અમને કયો ને( નીચે લખેલું છે)
ચાલો બહેનો તૈયાર થઈ જાવ અમારી સાથે લગ્ન પ્રસંગની મોજ માણવા
એકદમ નવું ભજન મારા વાડામાં બોરડી કાના બોર ખાવા આવજે રે( નીચે લખેલું છે)
સાંજ પડે ને કાના વેલો આવજે ઘરના પછવાડે મારી સાકળ ખખડાવે છે( નીચે લખેલું છે
લગ્ન ગીત બહુ જ મસ્ત છે જરૂર થી સાંભળજો
તુલસી માતાને નમીએ જીવન ધર્મના જળ ચડાવીએ આંગણે ઈશ્વર રમી જાય
આ પથ્થરોને પાણી જોડા જોડ સંગ મળ્યો સારો પણ રંગ ચડ્યો નહીં( નીચે લખેલું છે
રાધે ક્રિષ્ના બોલો ગોપાલ ક્રિષ્ના સ્તુતિ સાથે ભજન છે આખું સાંભળજો
મંજુબેન ના સ્વરમાં બહુ જ મસ્ત ભજન મોજ આવી જાય તેવું ભજન
હે દ્વારકા વાળા સૌ ભક્તોના આવાજ અવસર ઉકેલ જે મારા નાથ તારા સિવાય આવા કામ કોણ કરી શકે
બહુ જ મસ્ત થાળ છે આખો સાંભળજો ( નીચે લખેલું છે)
સાખી વાળુ આ ભજન બહુ જ મસ્ત છે અચૂક સાંભળજો( નીચે લખેલું છે)
વરસાદ વર્ષે અનરાધાર ખેડૂતોના થયા છે બેહાલ મુખેથી કોળિયો છીનવાઈ જાય આ તો કેવો છે અન્યાય
આ ભજન નવા તાલ નું છે જોવાની ખૂબ મજા આવશે આખું જો જો( લખેલો છે)
આગળ જાનૈયા પાછળ છે માતા વિઠ્ઠલ વરના રૂડા મંગળીયા ગવાતા
કારતક મહિનો આવતો ને તુલસી વિવાહ થાય મારો કનૈયો પરણવાને જાય
તારી સેવાથી પ્રભુ રાજી રાજી થાય છે મારે તું તો કરી દેતી નિર્મળ વાણી
આવી દિવાળી રૂપાળી સાહેલી આજ આવ્યા છે ઘેર વનમાળી
(એકદમ નવું ભજન છે બહુ જ મસ્ત છે પાંચ દિવસની પૂજા કરીશું આવ્યા છે દિવાળીના દિન રે
ખુબ જ સરસ ભજન છે આખું સાંભળજો મારી ડેલીએ દ્વારકા ના ધામ છે( નીચે લખેલું છે
બને તો થોડો સત્સંગ કરજો રે બ્રહ્માજીએ સૃષ્ટિ રચાવી વિષ્ણુએ રચના કરી છે( નીચે લખેલું છે)