તમે આત્માની કરો ઓળખાણ સાખી સાથેખુબ સુંદર ભજન # ભજન નીચે લખ્યું
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-11-12
Просмотров: 3518
Описание:
તમે આત્માને કરો ઓળખાણ આ તન તારું નથી
તમે બ્રહ્માજીને કરો ને જાણ સુખ સંસારમાં નથી
સાખી...... હે પાંચ તત્વોનું પાંજરું તારૂ ને એમાં પુ રીયામાયાના બંધન
મારો મારો શું કરી રહ્યા રે
..... હે એમાં તારું નથી તલવાર આ તન તારું નથી
તમે આત્માને કરો ઓળખાણ આ તન તારું નથી
તમે બ્રહ્માજીને કરોને જાણ સુખ સંસારમાં નથી
સાખી..... હે ભૂખ્યાને દેજો રોટલો રે તરસ્યાને પાજો પાણી સદગુરુ એવા માણજો રે
..... હે એવા સદગુરુ તારણહાર આ તન તારું નથી
તમે આત્માને કરો ઓળખાણ તન તારૂ નથી
તમે બ્રહ્માજીને કરો ને જાણ સુખ આ સંસારમાં નથી
સાખી...... હે આ જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં પંડમા તારો વાસ પંડ પડ્યા પછી ક્યાં જશો રે
....... હે એનો કોઈ ન કરે તપાસ આ તન તારું નથી
તમે આત્માને કરો ઓળખાણ આ તન તારું નથી
તમે બ્રહ્માજીને કરો ને જાણ સુખ આ સંસારમાં નથી
સાખી..... સાડા ત્રણ ફૂટ પૃથ્વીને તેનો ન સુજે તાર
આ બુદ્ધિ બિચારી શું કરે
....... હે તારા આત્મામાં ધોર અંધકાર આ તન તારું નથી
તમે આત્માને કરો ઓળખાણ આ તન તારું નથી
તમે બ્રહ્માજીને કરોને જાણ સુખ સંસારમાં નથી
સાખી..... થોડું થોડું કરી જાજો ભેગો કર્યો તોય ન બેઠો ઘાટ સંતો કહે તમે સાંભળો રે
....... હે ઓલા દુરીજન ભમે તારો ઘાટ આ તન તારું નથી
તમે આત્માને કરો ઓળખાણ તને તારું નથી
તમે બ્રહ્માજીને કરો જાણ સુખ સંસારમાં નથી
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ🙏🌹🌹🌹🌹
નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના ચેનલમાં સર્વે મારા વહાલા ભાવીભક્તોનું દિલથી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે જો તમને અમારા સત્સંગ વિડિયો ગમે તો અમારી આ ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા મારા વહાલા ભાવીભક્તોને મારા મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા🙏🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: