આ કિર્તન જોરદાર મથુરા મા રઈ ને ગોપી મામા કંસ જેવી થય બેનુ યે ધુમ મચાવી 👌પારુલબેન ગોંડલીયા (લખેલુ છે)
Автор: JAY RAMAPIR MAHILA MANDAL
Загружено: 2025-12-27
Просмотров: 6413
Описание:
🌹🌹🌹🌹🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹
બંસી મારી કોણે લીધી રે... ગોપી વાત કરને સીધી રે
આવી ખબર હોત તો ગોપી આયા આવત નહીં
આ મથુરા માં રહીને ગોપી (૨) મામા કંસ જેવી થઈ... બંસી
કોણે તમને સમ દીધા તા રમવા આવો આય
કોઈને ખોટા ચાળે ચડાવી (૨) મેણા મારો નહીં... બંસી
ભૂલ તો ગોપી મારી થય હું પહેલા સમજો નહીં
રોટલો નાખી કુતરી પાળી (૨) સામી કવડવા થય... બંસી
અકલ તો ગોપી મારી ગઈ તેથી તું ડાઈ થઈ
ભૂલ કરી નામ રાધીકા પાડ્યુ (૨) એવી તે કઈ તારી ફય.. બંસી મારી કોણે લીધી રે ગોપી વાત કરે ને સીધી રે
બસ પ્રભુજી માફ કરો હું તમને પહોંચીશ નહીં
કાલે સવારે બંસી તમારી (૨) ઘેરે આપી જઈશ... બંસી મારી
કાલે સવારે બંસી વિના જીવી શકીશ નહીં
બંસી મારી નયા આપે તો (૨) પડું જમનામાં જય.. બંસી
🌹🌹🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹🌹🌹
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: