ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

આ જોરદાર એકવાર સાંભળો એક એક શબ્દ એવા છે 👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

Автор: JAY RAMAPIR MAHILA MANDAL

Загружено: 2025-12-18

Просмотров: 17561

Описание: ,🌹🌹🌹🌹🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹

આ હરી રસના પ્યાલા બેનુ ભાવ ધરીને પીવો રે
આ રામ રસના પ્યાલા બેન નો ભાવ ધરીને પીવો રે
આ પીધા ને પીવડાવ્યા એની વારે વાલો આવ્યા રે

ભાવ ધરીને પ્યાલો ઓલી મીરાબાઈ પીધો રે
ઝેર નો તે પ્યાલો વાલે અમૃત કરી દીધો રે..આ હરિ રસના

ભાવ ધરીને પ્યાલો ઓલા પ્રહલાદ યે પીધા રે
નરસિંહ રૂપે આવી વાલે થંભ માં દર્શન દીધા રે... હરિ રસના

ભાવ ધરીને પ્યાલો ઓલા નરસિંહ એ પીધો રે
નાગરોએ જેલમાં પુરા હાર હાથોહાથ દિતો રે.. હરિ રસના

હરિરસ નો પ્યાલા ઓલી દ્રૌપદીએ પીધા રે
ભરી સભામાં વાલે ચીર પૂરી દીધા રે... હરિ રસના

સત્સંગ રૂપી પ્યાલા ઓલી સખુબાઈ પિધા રે
વવારુ બનીને વાલે બેડા માથે લીધા રે.. હરિરસ ના

રામ.રસ નો પ્યાલો ઓલી શબરી બાઈએ પીધો રે
એઠા બોર જમીને વાલે વૈકુંઠમાં વાસ દીધો રે..હરી રસ ના

ભક્તિ રૂપી પ્યાલો ઓલા અજમલ જી યે પીધારે
વાંજીયા ના મેણા વાલે પલમાં ભાંગી દીધા રે.. હરિરસ ના

રામાપીર મંડળે પ્યાલા ભાવ ધરીને પિધા રે
સત્સંગમાં આવી મારા વાલે દર્શન દીધા રે... હરિ રસના

સત્સંગ રૂપી પ્યાલા જેણે હોશે હોશે પીધા રે
હોશે હોશે પીધા એને વૈકુંઠમાં વાસ દીધા રે.. હરિ રસના

🌹🌹🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹🌹🌹

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
આ જોરદાર એકવાર સાંભળો એક એક શબ્દ એવા છે 👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

આ બીજ નિમિત્તે ખુબ સરસ કિર્તન જોરદાર 👌👌👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

આ ભરવાડ પરિવારે દીકરીના લગ્નમાં પરંપરાગત પહેરવેશ પહેરી અન્ય સમાજને નવી રાહ ચીંધી @VisheshwithDinesh

ધનુર્માસ રળિયામણો રે ઘનશ્યામજી ભણવાને જાય છે રે ll dhanurmas raliyamne re#ગુજરાતીસત્સંગ #kirtan#bhun

આ કિર્તન રામાપીર નુ સાખી સાથે જોરદાર 👌👌👌 પારુલ બેન ગોંડલીયા 🌹(લખેલુ છે)

Potana nadiyare bhai potana na nadiya.....

🌷લખેલું છે 🌷સંસાર માં ભુલી ભગવાન ને

🌷લખેલું છે 🌷સંસાર માં ભુલી ભગવાન ને

નવી મેટર/ માતા હોય તો આવી હોવી જોઈએ જુઓ ખાસ વિડિયો તમારા માટે માતા આવી હોવી જોઈએ મેલડી ધામ મોટી ખડોલ

નયનાબેનના સુંદર રાસ લખેલછે🌹મારા તે બાગમાં ગુલાબનો છોડ છે રમવાને આવો સાહેલડી🌹મોહન મલપતા ઘેરે આવ્યા રે

જ્યાં જ્યાં જોવું ત્યાં દેખાય મારો લાલો# કીર્તન નીચે લખ્યું છે#satasang #song #bhajankirtan #

!! મેતો પીધી છે પ્રેમની પિયાલીરે સંતોની જોડે હાલવા રે. !!  સીંગર.તેજસ્વરી રાવત....6353265618

Алла Пугачева - Интер 14 ( Зеленский 2010 Год )

ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ કિર્તન જોરદાર એકવાર સાંભળો 👌👌👌 પારુલ બેન ગોંડલીયા(લખેલુ છે)

આ બેને તો મોજ કરાવી દિધી જુદા જુદા નામથી ભક્તો  બોલાવે તે દર્શાવે છે આ કિર્તન મા જરૂર સાંભળજો 👌👌

ભાદરવીનોમ રીટાબાંના સત્સંગનો અનેરો લાવો સુરત - Satsng - Ramapir Norta -Ritabaa #bapasitaram_mandal

લખેલું છે 🌷વાહ શું ભજન ગાયું શાંનતાબેન🙏

લખેલું છે 🌷વાહ શું ભજન ગાયું શાંનતાબેન🙏

મોટા દેવ છે મા ને બાપ || mota dev chhe maa ane bap || by #gujaratisatsang & vidyaben danidhariya

જીવડા જાવું વૈકુંઠમાં - રેણુકા પટેલ | Jivada Jaavu Vaikunth Ma - Renuka Patel 2025 કિર્તન લખેલું છે

ખીસુ તપાસે  ઘરવાળી પેટ તપાસે ઈ માં 🏵️પૂતર બંને કુપુતર માવડી ન બદલાય માં વહુ નુ જોરદાર👌 bhajan

આ બેને ખુબ સરસ કિર્તન ગાયુ ઉંમર આખી કામમા ગુમાવી 👌👌👌જય રામાપીર મહિલા મંડળ

કાનજી ઉતાવળા હાલ્યા || Bhakti Ahir || Kanji Halya Utavla #bhakti #bhajan #krishna #prabhu

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]