ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

સુખ આવે ને વયુ જાય કરમ ની બલિહારી | sukh aave ne vayu jay karam ni balihari|

Автор: હંસાબેન પોરિયા

Загружено: 2025-12-25

Просмотров: 12544

Описание: સુખ આવેને વાયુ જાય કર્મની બલિહારી
દુઃખ કોઈને ના કેવાય કર્મની બલિહારી

રાજા હરિશ્ચન્દ્ર તારામતી રાણી
એનો કુંવર બજારે વેચાય કર્મની બલિહારી

શેઠ શગાળશા ચંગાવતી રાણી
એનો કુંવર ખાંડણિયે ખંડાઈ કર્મની બલિહારી

ગોર કુંભાર વાલા ભગત તમારો
એનો કુંવર ગારામાં ખૂંદાય કર્મની બલિહારી

અયોધ્યા નગરીના રાજા શ્રી રામજી
ચૌદ વરશ વનમાં જાય કર્મની બલિહારી

પાંચ પાંડવને દ્રૌપદી રાણી
એતો ભરી સભામાં લૂંટાય કર્મની બલિહારી

મેવાડ ગઢની રાણી મીરા બાઈ
રાણો ઝેરના કટોરા પાય કર્મની બલિહારી

નાગર નાતે નરશૈયાને છોડયા
વાલો હાર પેરાવાને જાય કર્મની બલિહારી

👉 Like | Share | Subscribe

#hansabenporiya #bhajan #kirtan #satsang #dhun #viral #viralvideo #devotionalsong
#સુખઆવેનેવયુંજાય #કરમનીબલિહારી #GujaratiKirtan #GujaratiBhajan #Santvani #BhaktiSangeet #DesiBhajan #GujaratiDevotional #BhajanSandhya #SpiritualSong #Vairagya #BhaktiMarg #RamBhajan #KrishnaBhakti #IndianDevotional #Satsang #Dayro #BhajanKirtan #DevotionalMusic #GujaratiCulture

sukh aave ne vayu jaay kirtan, karam ni balihari bhajan, gujarati kirtan lyrics, gujarati bhajan lyrics, santvani kirtan, new gujarati kirtan, latest gujarati bhajan, devotional gujarati song, bhakti kirtan gujarati, vairagya bhajan gujarati, spiritual gujarati bhajan, ramdevpir bhajan, krishna bhajan gujarati, ram bhajan gujarati, satsang kirtan, dayro bhajan, popular gujarati kirtan, gujarati lok bhajan, traditional gujarati bhajan, bhajan for peace, bhajan for meditation, devotional song india, bhakti geet gujarati, gujarati bhajan video, gujarati kirtan dayro

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
સુખ આવે ને વયુ જાય કરમ ની બલિહારી | sukh aave ne vayu jay karam ni balihari|

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ભોળા હું માંગુ એટલું આપો બીજું કઈ જોતુ નથી રે લોલ | bhola hu magu eetlu aapo biju kai joyu nathi re

એક સાથે ૭ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 7 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

આ જોરદાર એકવાર સાંભળો એક એક શબ્દ એવા છે 👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

ગુરુ ના વાયક આવ્યા || પ્રભાબહેન તલસાણીયા || ગુજરાતી કીર્તન || MELDI KRUPA MANDAL

મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે ગુજરાતી ભજન‌(વનિતા બે ન  દત્ત)

સત્સંગ કરી લે તું હેત થી રે | satsang kari le tu het thi re|#bhajan #kirtan #satsang #gujaratikirtan

ક્યાં જઈ કરશો વિશ્રામ લખેકીર્તન👇bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official

હારે માતા પગ તમારા દબાવશુ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ રસીલા માતા ||ગમે તો લાઇક કરજો

ભજન કરો તો આવા કરજો - પ્રભુ રાજી થશે - Bhajan karo To aava Karjo -Prabhu Raji Thase- Gujarati Bhajan

રામની નિશાળે કોણ કોણ ભણવાને ગયા હતા..કોણ થયુ પાસ ને કોણ નાપાસ ?? #jayshreebenbaldha #krishna #kirtan

એક સાથે ૯ કીર્તન| એક વાર જરૂર સાંભળશો | #bhajan #kirtan

એક સાથે ૧૧ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 11 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

આ એકવાર સાંભળો એક એક શબ્દ એવા છે તમને વારંવાર સાંભળવા નુ મન થાય તેવુ 👌👌👌 પારુલબેન ગોંડલીયા(લખેલુ છે)

ભાભી મારી ભગતા ની થાય|||રસીલાબેન દવે||કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો

માતા-પિતા અમીના ઓડકાર જો (કંઠ ભક્ત#ભુપતભાઈ) #અંજવાળીબા ની નિર્વાણ તિથિ સત્સંગ શુક્રવાર 21/11/25

કાનુડાએ કજીયો કર્યો

કાનુડાએ કજીયો કર્યો

સંતો ના તમે લેજો આશીર્વાદ કીર્તન || પ્રભાબહેન તલસાણીયા || ગુજરાતી કીર્તન || MELDI KRUPA MANDAL

ભજન તો ઘણા જોયા પણ આના જેવું નહીં | ચકલી ફરરર ઉડી ગઈ ચકલી ડાકોર ગામે ગઈ | gujarati bhajan | chakli

મોટા દેવ છે મા ને બાપ || mota dev chhe maa ane bap || by #gujaratisatsang & vidyaben danidhariya

બોવ મસ્ત છે  કીર્તન સાંખી 👇 લખેલુbhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]