પોંક | ભરૂચ | દક્ષિણ ગુજરાત નો પ્રખ્યાત પોંક આ શિયાળામાં ખાવાનો રહી ના જાય !
Автор: Long Drives with Yagnesh
Загружено: 2025-12-22
Просмотров: 23607
Описание:
પોંક એક ગુજરાતી નાસ્તો છે જેને જુવારના કાચા કુમળા દાણાને શેકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે ભેળવી ખાવામાં આવે છે.
આ નાસ્તો બનાવવા માટે, લીલા કાચા જુવારને ભુંજવા અથવા શેકવામાં આવે છે: તેને વાની અથવા હરડા પણ કહેવાય છે.
શિયાળાની ઋતુમાં મળતાં પોંકમાં ખનીજ તત્ત્વો, લોહ તત્વો અને અન્ય ઘણા પોષકતત્વોનો ખજાનો રહેલો છે.
તેના નિયમિત સેવનથી પેટના પ્રથમ સ્ટેજના કેન્સરને પણ પ્રિવેન્ટ કરી શકાય છે.
નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન લેવાતા
જુવારના પાકના લીલા દાણાનો ફાલ એટલે પોંક, તેમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં રહેલાં હોવાથી
તેને ખાવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ નાશ પામે છે.
Gadgets : @AppleIndia @DJI @rodemic
Music : @artlist_io
#gujarattourism #gujjuvlogger #bharuch
#southgujarat #surat #winterfood #highprotein
#foodvlog #foodvlogs #foodvlogger
#gujrat #dabhoi #longdrivewithyagnesh #yagneshvlogs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: