કપડવંજ | ગુજરાત | માનવા માં ના આવે તેવા સ્થાપત્યો છે કપડવંજ માં
Автор: Long Drives with Yagnesh
Загружено: 2025-11-27
Просмотров: 25892
Описание:
કપડવંજની વ્હોરવાડના કેટલાંક જૂના મકાનો પ્રાચીન કાષ્ટકલા સમૃદ્ધિ સભર છે.
કેટલાંક મકાનોનાં ઝરૂખા, જાળીઓ, બારણા, ગોખલા, કબાટો,
અદ્વિતીય કલામય કોતરણીનાં વિવિધ શિલ્પ પ્રતિકો સમાન કાષ્ટ કલાનો અપ્રતિમ નમૂના રુપ છે.
પરંતુ દુખદ બાબત એ છે કે આવા ભવ્ય મકાનો તથા તેનું રાચરચીલું પાણીના મૂલે વેચાઇ ગયું છે અને વેચાઈ રહ્યું છે
ખાસ જુઓ
Gadgets : @AppleIndia @DJI
Music : @artlist_io
#kapadvanj #gujarattourism #architecture
#worldheritage #archeology #incredibleindia #heritage
#gujjuvlogger #longdrivewithyagnesh #travelvlog #gujjuvlogs
#kheda #ahmedabad #rajkot #vadodara
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: