ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

હે તારો રે સાયબો બતાવ હો તોરલરાણી.! એક્શન: આશાબેન, અલ્પાબેન.! આ વિડિયો જરૂર સેર કરજો જય શ્રી કૃષ્ણ !

Автор: અંશુલ ડિજીટલ

Загружено: 2024-03-24

Просмотров: 158247

Описание: હે.. તારો રે સાયબો બતાવ હો તોરલરાણી..૨
તારા સાયબા ની અમને લગની લાગી હો રામ અલખધણી
મોરલા ચરે વનમાંય જાડેજા રાજા..૨
એરે મોરલા મા મારો સાયબો રામ અલખધણી
હે મોરલા દિઠારે વનમાંય જાડેજા રાજા..૨
એરે મોરલા મા નથી સાયબો રામ અલખધણી
હે હરણાં ચરેરે વનમાંય જાડેજા રાજા..૨
એરે હરણાં માં મારો સાયબો રામ અલખધણી
હે હરણાં જોયા રે વનમાંય જાડેજા રાજા..૨
એરે હરણાં નથી સાયબો રામ અલખધણી
હે પશ્રીમયો પાટ પુરાવો જાડેજા રાજા..૨
એરે પાટે રે સાયબો આવશે રામ અલખધણી
હે પશ્રીમયો પાટ પુરાવ્યો તોરલ રાણી..૨
સાયબો આયાને જેસલ ઉગીયા રામ અલખધણી
હે કપડાં ધોવા ને જાય જેસલ રાજા..૨
સામા મળેલા ભાઈબંધ ભેડીયા હો રામ અલખધણી
હે ક્યાંથી લાયો રે આવી નાર હો જેસલ રાજા..૨
નામ જાતની ખબરૂ નથી હો રામ અલખધણી
હે દરીયા માં મૂકો દોટ હો જેસલ રાજા..૨
ડૂબતા ની બોય ધણી જાલશી હો રામ અલખધણી..
હે દરીયા માં મૂકી દોટ હો જેસલ રાજા..૨
સાયબો આયાને જેસલ ઉડીયા રામ અલખધણી.
હે બોલ્યા જેસલ રાય હો તોરારાણી..૨
તમે તરોને અમને તારજો રામ અલખધણી

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
હે તારો રે સાયબો બતાવ હો તોરલરાણી.! એક્શન: આશાબેન, અલ્પાબેન.! આ વિડિયો જરૂર સેર કરજો જય શ્રી કૃષ્ણ !

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Джем – હે તારો રે સાયબો બતાવ હો તોરલરાણી.! એક્શન: આશાબેન, અલ્પાબેન.! આ વિડિયો જરૂર સેર કરજો જય શ્રી કૃષ્ણ !

તાંબા બેડલું રે મીરાં જળ ભરવાને જાય! મીરાંબાઈ નું કિર્તન! સ્વર: આશાબેન પટેલ, એક્શન: અલ્પાબેન પટેલ,.!

શ્રી રામ દ્વારા લક્ષ્મણજી ને કહેવામાં આવેલી મહા ધર્મ ની વાત રમેશબાપુ ના  સ્વરમાં @survani.santvani

જેના ઘરે સંતોના સન્માન ,એ ઘરે આવે છે ભગવાન..! સ્વરઃ: અલ્પાબેન , કૃષ્ણ મહિલા મંડળ..!

(લખેલ છે) ગામ રાધેજા🌷જી ગાંધીનગર તા ૧૧/૦૬/૨૦૨૫🌷તમે મારા ઘેર જમવા આવશો કે નહીં🌷હિતેશભાઈ વ્યાસ ના આં🌷👌

પરનું રે મારા પ્રભુને સાથ.....

પરનું રે મારા પ્રભુને સાથ.....

Saheb Taro Batav O Tola Rani ||Praful Dave || Jadejano Mandavo || Sangeeta Labadiya || Jhankar Music

હે વેલા આવો,મોડા આવો અમને વાંધો નહિ.. ભજનમાં આવ્યા પછી  વાતો કરશો નહિ..! વિડિયો જરૂરથી સેર કરજો...🙏!

હિંમતનગર ગામ રામપુર 33 જ્યોત પાટ ભજન🌺શિવ ભકત ભજન મંડળ ઝિંઝવા🌺Himmatngar Gam Rampur 33Jyot Paat🌺

જાસપુર ગોપી મંડળ Jaspur gopi mandal Anandiben Kalyanpura

2026 નો પહેલો ડાયરો | Anopsinh Vaghela | New Dayro 2026 | @anopsinhvaghela_official

વિસનગર પ્રદિપભાઇ પટેલ ના ઘરે ભજન સંધ્યા. ગાયક - ગાયત્રી મહિલા મંડળ ઉમતા ગોરો કુંભાર ભજન// 10

હેં મારા વિરને કે જોકે આણા મોકલે. હે.. જાય સે મારા પિયરીયા ની લાજરે..! સ્વરઃ અલ્પાબેન પટેલ સેર કરજો!

મોટી નણંદ પડી માથે | LAKSHITA FILMS

મોટી નણંદ પડી માથે | LAKSHITA FILMS

BHANER BHAJAN At  RANGSAGAR TENAMENT

BHANER BHAJAN At RANGSAGAR TENAMENT

જોરદાર ભજન એકવાર જરૂર સોભર જો. જા  જાવ રે કાનુડા કપટી રે તારી સંગાથે નહી બોલુ.(નીચે ભજન લખેલ છે.)

Paap Taru Parkash Jadeja || પાપ તારુ પરકાશ જાડેજા || Jeshal Toral || Jesal Jadeja Ane Sati Toral

હેડો અમદાવાદ || HEDO AMDAVAD || BHIKHU MALDHARI - JIGNASHA RABARI || HD VIDEO SONG || JAHAL DIGITAL

નીજીયા ધર્મ નો મહીમા મુ અંમરાપર ગામ ગોસાબારા જી પોરબંદર સાધુ અમરદાશ

મણીરાજ બારોટ નુ આ ગીત તમે નહિ સાંભળ્યું હોય | Maniraj Barot | Jadav Gadhvi Loksahitya

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]