August 15, 2024 ડોસી.માં નું સૂપડું ભજન .. 🦚🦚🦚💐💐💐🌺🌺🌺 ડોશી માં નું સૂપડું લઈ ગયા ચોર...🤣🤣🤣
Автор: Alka Prajapati shorts & long video 💫
Загружено: 2024-08-15
Просмотров: 227231
Описание:
ઉમિયા ભજન મંડળ ગૃપ માતપુર મા કંસારા કુવી નુ ભજન મંડળ..
સાવ સોનાનુ સૂપડૂને માય ચિતરેલા મોર
ડોશીમાએ સૂપડૂખોયુ સૂપડૂ લઈ ગયા ચોર,2
મારા ગામના પાટિદાર,મારા જાડિયા જમાદાર,મારા નવા અમલદાર,
ગાયનું મંગલ ગાય ડોશીનુ સૂપડૂ કેમ જાય..2
.હે..ઘરની પાછળ આબલોને કૂકડે મેલયા એડા,2
કૂકડે મેલયા એડા ડોશી કોણે પાડયા છેડા 2
હે..ઘરની નારે ભેરૂ લીધા પાંચ ડોશીના ભઈ 2
ખોબલે ભરી ચોખા બાફ્યા,ખોબલે પીરસી ખાંડ1
કોળીયે કોળીયે ખાવ તમે સૂપડા પાછળ જાવ.....1
હે...માથાનારે જટીયા તાણ્યા,હાથે ફૂટ્યા પેટ,2
રોઈ રોઈ આંખો ફાટી સૂપડૂ પહોંચ્યું ઠેઠ..2
હે... કાંસા ગામના ડોશીમા નાથી એમનું નામ2
વગર રૂપિયે,વગર છોકરે અંમર રાખ્યું નામ...2
હે...નાથા ભગતની વિનંતી સાંભળી કાનો કાન,2
પુનય વિના ક્યાં થી તમે પામશો વિસરામ...2
જય શ્રી કૃષ્ણ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: