જોરદાર ભજન એકવાર જરૂર સોભર જો. જા જાવ રે કાનુડા કપટી રે તારી સંગાથે નહી બોલુ.(નીચે ભજન લખેલ છે.)
Автор: shakti mandal prjapati jotana
Загружено: 2025-07-02
Просмотров: 283127
Описание:
જાવ જાવ રે કાનુડા કપટી રે તારી સંગાથે નહી બોલુ.
તુ તો નાનો ને નખરારો રે તારી સંગાથે નહી બોલુ.
રોજ રોજ મારે પાણી ભરવા જાવુ.
મારા પાણીડા ઢોળા વે રે તારી સંગાથે.નહી બોલુ.
જમના ને ઘાટે મારે નાખવા રે જાવુ.
મારા ચીર ચોરી ભાગે રે તારી સંગાથે નહી બોલુ.
મથુરા ને વાટે મારે મહી વેચવા જાવુ.
મારા મહીના દાણ માગે રે તારી સંગાથે નહી બોલુ.
સવારે પૌરમો મારે મહીડો વલોવવા.
મહી માખણીયા માગે રે તારી સંગાથે નહી બોલુ.
ગોકુલની ગલીયો મો ઘેર ઘેર ગુમતો.
મારા છીકે થી માખણ ઢોળે રે તારી સંગાથે નહી બોલુ.
છાનો માનો ઘર મો રે આવતો.
મારા સુતેલા બાળ જગાડે રે તારી સંગાથે નહી બોલુ.
રોજ રોજ મારા મંડર મો આવતો.
રોજ આવી ને પ્રસાદ આરોગ્ય રે તારી સંગાથે નહી બોલુ.
જાવ જાવ કાનુડા કપતી રે તારી સંગાથે નહી બોલુ.
તુતો નાનો ને નખરારો રે તારી સંગાથે નહી બોલુ.
મને ભોળી ને ભરમાઈ રે તારી સંગાથે નહી બોલુ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: