ખોડિયાર સ્તુતિ || khodiyar stuti ||
Автор: Sadguru Satsang
Загружено: 2025-09-25
Просмотров: 304
Описание:
માતા મોરી ,તું બ્રહ્માણી
એવું જાણી, માગું વાણી
સદાય સમરું, સારંગ પાણી
કોયલ ના પરબત ની રાણી
તું ભાંગે માં તું ઘડે
એકલડી ની તું વારે ચડે
તું સંતો માં તું છે સોર
તું દેવી તું ધરતીનો નોર
કૂકડીયા માં બહુચર તણા
સડતા દીઠા વનમાં ઘણા
અસુરતાથી આવ્યા , મારી ખાધા માય
તે બોલાવ્યા બહુચરા
મોગલના ગઢ માય
એજલ ફરતા ઝેઝલ ફરે
બહુચરની તો દાસી ફરે
લીલા ચણા નવરંગા
ટોળે મળ્યો સઘળો સાથ
રેવ ખેવ ને કનક મેવ
સોયે દશ તારી જાત્રા ફેવ
રવના બાંધ્યા રવે પાણી
કાચે તાગડે આણ્યા પાણી
ખોડલ દેવ તું જળ માં બેઠી
રાનવઘણ ને ભાલે બેઠી
દીઠી વરુડી ચૂલે ચડી
રાનવઘણ ને માછલ પડી
એસા ભોજન દયો મોરી માં
લખ ચોરાસી બેઠા જમે
પીરસે દેવી માને ગમે
ઘુઘરિયાળો માને ઘાટ
તારા સેવકને રખે પાસ
તારો સેવક તને ભજે
તું દેવી છે મોટે ગજે
તું દેવી માં તું દેવ
દુશ્મન ના તું લેજે પ્રાણ
હાથ ત્રિશૂળ ને ખટકે ચૂડી
ચૌદ ભુવન માં રમે રૂડી
અમર ગઢ માં તારો વાસ
ભજે ભવાની માં પૂરે આશ
#bhajan #gujarati #song #bhajansong #kirtan #aavosatsangmaa #કીર્તન #ભજન #gujaratisong #garba #matajibhajan #matarani #maths #gujaratigarba #gujaratistatus #garbasong #garbastyle #garbastatus2023 #garbastatus #garbasteps #matajistatus #matajinewsong #mataji_song #matajii#navratri #navratrispecial #navratristatus #navratri2025 #navratrisong #navratri2022
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: