લગ્નગીત - કોયલ જાજે બાગ બગીચામાં ફરવા || koyal jaje baug bagicha ma farava ||
Автор: Sadguru Satsang
Загружено: 2025-12-13
Просмотров: 544
Описание:
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
પેલું રે વનફળ સોપારી વેડી ને વેલી આવજે...
સોપારી અમારે આકાશ ભાઈ ના લગનીયા માં જોશે
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
બીજું રે વનફળ માણેકસ્તંભ વેડી ને વેલી આવજે...
માણેકસ્તંભ અમારે આકાશ ભાઈ ના માંડવડા માં જોશે
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
ત્રીજું રે વનફળ મીંઢોળ વેડી ને વેલી આવજે...
મીંઢોળ અમારે આકાશ ભાઈ ને કાંડે બાંધવા જોશે
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
ચોથું રે વનફળ કંકુ વેડી ને વેલી આવજે...
કંકુ અમારે આકાશ ભાઈ ને ચાંદલો કરવા જોશે
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
પાંચમું રે વનફળ શ્રીફળ વેડી ને વેલી આવજે...
શ્રીફળ અમારે આકાશ ભાઈ ના પાહલીયા માં જોશે
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા
#લગ્ન #gujarati #song #lagngeet #bhajan #fatana #લગ્ન_ગીત #gujaratimusic #gujaratisong #lagan#લગ્ન #લગ્ન_વીડીયો #લગ્ન_ગીત #fatana #fatafatnews #દેશી_ઢોલ #લાગણી #લગ્નગીતો #gujaratisong #hindi #devotionalsong #religioussong #bhajan #gujarati #lagngeet #લગ્નગીત #ફટાણાં #દેવીપૂજક #દેશી_ભજન #sadgurubhajan #kirtan #bhajan #bhajansong #kirtangurbani #status #attitude #statusvideo #4k #bhajanmarg #ભજન #કીર્તન #કીર્તનમંડળ #bhajankirtan #krushna #રામદેવપીરન_નુ_આખ્યાન #kannada #krushnaabhishek #mahadev #લાઈફફંડાઇન60સેકન્ડ #lagna #lagna #lagu #kiran #bhajan2025
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: