ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

પિતૃપક્ષ ના ભજન 🍁આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું 🌷 ગોવિંદ હરે મુરારી pitrapaksh bhajan shradha special

Автор: ભક્તિમાં લીલાલેર છે

Загружено: 2025-09-04

Просмотров: 18218

Описание: પિતૃપક્ષ ના ભજન 🍁આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું 🌷 ગોવિંદ હરે મુરારી pitrapaksh bhajan shradha special

other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

#રિદ્ધિસિદ્ધિનોચુડલો
#ગણેશચતુર્થી
#ganpatinabhajan
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

ગરુડે ચડીને હરી આવ્યા
ગોવિંદ હરી મોરારી

જૂનાગઢ વાલો આવિયા
ગોવિંદ હરી મોરારી

નરસિંહનું રૂપ લઈને આવ્યા,
ગોવિંદ હરી મોરારી

મોટાભાઈએ શ્રાદ્ધ ની
કરી રે તૈયારી

નાગરની નાત ને
જમવા બોલાવી

નરસિંહનું ઘર દીધું ત્યજી ,
ગોવિંદ હરી મોરારી

માણેક મેહતીને મનમાં મુજાંના

મનમાં મુજાંના ને કેતા શરમા ના

ઘરમાં તો કાંઈ નથી નાણું
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

નરસિંહ ને જય એણે
વાતજ કરતિ

શ્રાદ્ધ જ કરવું ઘરે અમારા

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

નરસી કહે શ્રાદ્ધ, કરો
હોસે હોસે

કહોને એમાં શું શું રે જોશે

ઘરમાં તો ઘી નથી અણિયું ,
ગોવિંદ હરી મોરારી

લાવો તપેલી ઘી રે લઈને આવું

નાગરની નાતને ને નોતરાં દઈ આવું

હરિ વર કેરું મારુ નાણું ,
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

નરશીજી ઘી લેવાને ચાલ્યા

ભજનમાં એતો ઘેલા
થઇ ને નાઇચા

શ્રાદ્ધ વીત્યું ને વાણ વાયું,
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

શ્રાદ્ધ કરવા હરિ વર આવ્યા,

સાથે લક્ષ્મીજીને પણ લાવ્યા,

શ્રાદ્ધ નું કામ સાંભળીયુ ,
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

સોના અને રૂપાના દાન જ દીધા

નાગરની નાત ને અચરજ કીધા

કૌવતુંક સૌએ ભાંડીયું ..
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

નાચી કૂદી ને નરસી ઘરે આવ્યા

શ્રાદ્ધ ની વેળા વીતી મનમાં મુંજાના

હરિ એ ઉકેલું એવું જાણિયું
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

રસીજીને ઘણું દુઃખ થયું,

દર્શન વિનાના એ રહી જશે

શ્યામને કષ્ટ ઘણુ આપિયું
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

નરસી નો સાદ સુણી
હરિવર આવ્યા

નરસીજી ને દર્શન આપ્યા

કામ તો નરશિયા ના કીધા
ગોવિંદ હરી મોરારી

આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું,
ગોવિંદ હરી મોરારી

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
પિતૃપક્ષ ના ભજન 🍁આવ્યું છે શ્રાદ્ધ નું ટાણું 🌷 ગોવિંદ હરે મુરારી pitrapaksh bhajan shradha special

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

રવિવાર સ્પેશ્યલ 🌷અંદન ચંદન ના લાકડા હોરિયા🌺 શ્રવણ ની કાવડ 🏵️મામા એ ભાણેજ ને માર્યો Ram ji bhajan 👇

રવિવાર સ્પેશ્યલ 🌷અંદન ચંદન ના લાકડા હોરિયા🌺 શ્રવણ ની કાવડ 🏵️મામા એ ભાણેજ ને માર્યો Ram ji bhajan 👇

આ જોરદાર કીર્તન સાંભળવાનુ ભુલતા નહી યુ ટ્યુબ પર પહેલી વાર 👌🌹👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

આ જોરદાર કીર્તન સાંભળવાનુ ભુલતા નહી યુ ટ્યુબ પર પહેલી વાર 👌🌹👌 પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

!! માણસો ભાદરવી પૂનમના દિવસે તેમના પૂર્વજો માટે ખીર શા માટે બનાવે છે?; શું રહસ્ય છે..!by jigneshdada

!! માણસો ભાદરવી પૂનમના દિવસે તેમના પૂર્વજો માટે ખીર શા માટે બનાવે છે?; શું રહસ્ય છે..!by jigneshdada

આખું ભજન મારું લાકડાનું 🌷લાકડા વિના મારે જરી એ ના ચાલે #bhajan #krishna #trending

આખું ભજન મારું લાકડાનું 🌷લાકડા વિના મારે જરી એ ના ચાલે #bhajan #krishna #trending

નરસિંહ મહેતાના ઘરે પ્રભુજી પધાર્યા (નીચે લખેલુ છે) - પિતૃ શ્રાદ્ધનું કીર્તન

નરસિંહ મહેતાના ઘરે પ્રભુજી પધાર્યા (નીચે લખેલુ છે) - પિતૃ શ્રાદ્ધનું કીર્તન

શનિવાર સ્પેશિયલ🌹રામ નામ મંત્ર મોટો બોલો સૌ પ્રેમથી🌷 રામ નામ જપે હનુમાનજી special Hanuman Ji bhajan

શનિવાર સ્પેશિયલ🌹રામ નામ મંત્ર મોટો બોલો સૌ પ્રેમથી🌷 રામ નામ જપે હનુમાનજી special Hanuman Ji bhajan

તું તો સંસાર થી પાર ઉતરજે તારી માથે છે પાપનું પોટલું.🙏 જય ભોળાનાથ..

તું તો સંસાર થી પાર ઉતરજે તારી માથે છે પાપનું પોટલું.🙏 જય ભોળાનાથ..

દોડી દોડી આવે મારો કુંવર કન્હૈયો | DHUN MANDLI | ધુન મંડળી | Janmashtami Special | PMC Gujarati

દોડી દોડી આવે મારો કુંવર કન્હૈયો | DHUN MANDLI | ધુન મંડળી | Janmashtami Special | PMC Gujarati

આવ્યા ચૈત્ર માસના ના દાડા કે 🌷 ઓખાહરણ સાંભળો રે લોલ sampurn okha haran bhajan 👇

આવ્યા ચૈત્ર માસના ના દાડા કે 🌷 ઓખાહરણ સાંભળો રે લોલ sampurn okha haran bhajan 👇

સંગીત સાથે એક બીજાથી ચડિયાતા નોનસ્ટોપ ભજન | રેણુકા પટેલ | NonStop Gujarati Kirtan 2025

સંગીત સાથે એક બીજાથી ચડિયાતા નોનસ્ટોપ ભજન | રેણુકા પટેલ | NonStop Gujarati Kirtan 2025

ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

કૃષ્ણજી આવો મારે ઘેર મારુ ઘર પેલું છે - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara |  Satsang Kirtan

કૃષ્ણજી આવો મારે ઘેર મારુ ઘર પેલું છે - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

 શ્રીમદ ભાગવત સંભળાય ગંગા કિનારે|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Old bhajan

શ્રીમદ ભાગવત સંભળાય ગંગા કિનારે|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Old bhajan

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

કૃષ્ણ રથ હાકે છે અર્જુન વાત પૂછે છે હે ભગવાન આ પાપ કોના છે સાંભળવા જેવું Krishna bhajan 👇

કૃષ્ણ રથ હાકે છે અર્જુન વાત પૂછે છે હે ભગવાન આ પાપ કોના છે સાંભળવા જેવું Krishna bhajan 👇

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર લખ👇 #bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official

મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર લખ👇 #bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official

જીવને જાવું છે જાત્રા કરવા રે||🌹લખેલું ભજન🌹||કિર્તન||રાહુલ ઠક્કર||Jivne Javu che jatra Karva Re

જીવને જાવું છે જાત્રા કરવા રે||🌹લખેલું ભજન🌹||કિર્તન||રાહુલ ઠક્કર||Jivne Javu che jatra Karva Re

Krishna kirtan - કેવી રીતે ડૂબી હતી દ્વારિકાનગરી?(લખેલુ છે )| Kaise dubi thi Dwarika? | કૃષ્ણ બલરામ

Krishna kirtan - કેવી રીતે ડૂબી હતી દ્વારિકાનગરી?(લખેલુ છે )| Kaise dubi thi Dwarika? | કૃષ્ણ બલરામ

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]