ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

Автор: Rajni Voice Gujarati

Загружено: 2025-09-15

Просмотров: 14865

Описание: ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

Other channel link 👇

   / @ભક્તિમાંલીલાલેરછે  

નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

#સવાશેરમાટીમેંતોહોંશેમંગાવી
#રક્ષાબંધનનાભજન
#ramnavamispecial
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે

એથી ઊંચો મનુષ્ય અવતાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય ગીતાજી ના પાઠ ને રે

હે અમે પાઠ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામમાં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર...

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય રામાયણ ના ગ્રંથ ને રે

હે અમે રામાયણ વાંચી
ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઉંચો ઉંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર...

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય ભાગવત પુરાણ ને રે

હે અમે ભાગવત સાંભળી
ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઉંચો ઉંચો પારસજી નો પીપળો રે

એથી ઊંચો મનુષ્ય અવતાર...

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય મારા માં બાપ ને રે

હે એની સેવા કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર...

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય બને ભાણેજ ને રે

હે અમે દાન પુણ્ય કરી
ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર....

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય ગંગાજી ના નિર ને રે

હે અમે મુખ માં મેલી ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે

એથી ઊંચો મનુષ્ય અવતાર
રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર...

ધન્ય ધન્ય તુલસી માં ના પાન ને રે

હે અમે મુખ માં મેલી
ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે

એથી ઊંચો મનુષ્ય અવતાર
રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે

જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે

હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર

રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ધન્ય ધન્ય મારી ગાય માત ને રે

હે એનુ પૂછડું ઝાલી ઉતર્યા ભવપાર
રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે

ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે

એથી ઊંચો મનુષ્ય અવતાર
રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan

મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan

Джем – ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

Джем – ભાદરવી અમાસ સ્પેશિયલ 🏵️ ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે🌷 રામ લઈ જાશે વૈકુંઠધામ amas special bhajan

કેવો અભાગીયો જીવ છે રે એને સત્સંગ ના ફાવે ||Ghanshyam kapopara ||Dhoon mandali

કેવો અભાગીયો જીવ છે રે એને સત્સંગ ના ફાવે ||Ghanshyam kapopara ||Dhoon mandali

આ જૂના શબરીઆશ્રમ-પંપાસરોવર ના છેલ્લા દર્શન કરી લેજો..

આ જૂના શબરીઆશ્રમ-પંપાસરોવર ના છેલ્લા દર્શન કરી લેજો..

જીવને જાવુ છે જાત્રા કરવા||👇 ખૂબ સરસ ભજન||🌸 all bhajan|| pitrapaksh|| Vishu Bhakti Vandana

જીવને જાવુ છે જાત્રા કરવા||👇 ખૂબ સરસ ભજન||🌸 all bhajan|| pitrapaksh|| Vishu Bhakti Vandana

આવું જીવન શું કામનું..!! Avu Jivan Shu Kamnu - Full Moveis || Latest New Gujarati Film

આવું જીવન શું કામનું..!! Avu Jivan Shu Kamnu - Full Moveis || Latest New Gujarati Film

તમે પ્રેમે થી તાળી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા... તમે કોના કોના ઘરે ગયા તારે Radhe Krishna #bhajan

તમે પ્રેમે થી તાળી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા... તમે કોના કોના ઘરે ગયા તારે Radhe Krishna #bhajan

આજે રાત્રે સૂતાં પહેલાં સાંભળો

આજે રાત્રે સૂતાં પહેલાં સાંભળો "સ્વર્ગની નિસરણીના સાત પગથિયાં" લખાણ સાથે Swarg Ni Nisarni 7 pagthiya

આ જિન્દગી કોઈની અમર નથી 🌷આ દેહતણો કોઈનો ભરોસો નથી ખુબ જ સરસ 👌 સમજવા જેવું Bhajan 👇

આ જિન્દગી કોઈની અમર નથી 🌷આ દેહતણો કોઈનો ભરોસો નથી ખુબ જ સરસ 👌 સમજવા જેવું Bhajan 👇

(ગીત લખેલ છે)✨જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે ત્યાંથી વૈકુંઠ દેખાય છે ઢૂંકડુ રે🌸એકદમ નવું ગીત

(ગીત લખેલ છે)✨જોયું જોયું રે જલારામ તારું ઝુંપડું રે ત્યાંથી વૈકુંઠ દેખાય છે ઢૂંકડુ રે🌸એકદમ નવું ગીત

આત્મા રે આત્મા શુ લાવ્યો સાથમાં💐લખેલું ભજન💐||સંદેશા ભજન||Aatma Re Aatma Aatma||Bhajan||Rahul Thakkar

આત્મા રે આત્મા શુ લાવ્યો સાથમાં💐લખેલું ભજન💐||સંદેશા ભજન||Aatma Re Aatma Aatma||Bhajan||Rahul Thakkar

ગુરુજીના દેશમાં મુક્તિના મોલ છે🌹હંસલા જાજો ગુરુજીના દેશમાં🌹ખુબ જ સરસ સાંભળવા જેવું Gurudev bhajan👇

ગુરુજીના દેશમાં મુક્તિના મોલ છે🌹હંસલા જાજો ગુરુજીના દેશમાં🌹ખુબ જ સરસ સાંભળવા જેવું Gurudev bhajan👇

આ કાયા છે ભાડાનું મકાન (ધમાકેદાર કિર્તન)🙏 લખાણ સાથે 🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ

આ કાયા છે ભાડાનું મકાન (ધમાકેદાર કિર્તન)🙏 લખાણ સાથે 🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ

😔 સમજવા જેવું 😔 ધર્મ રાજાના તેડા આવ્યા, ચાલો જીવ ધામ રે ||shraddh માં ગવાય || Gujarati kirtan

😔 સમજવા જેવું 😔 ધર્મ રાજાના તેડા આવ્યા, ચાલો જીવ ધામ રે ||shraddh માં ગવાય || Gujarati kirtan

આવી મજાની કાયા કોણે રે ઘડી💐લખેલુ સુંદર ભજન💐રામ ભજન💐Majani kaya kone re ghadi||રાહુલ ઠક્કરર

આવી મજાની કાયા કોણે રે ઘડી💐લખેલુ સુંદર ભજન💐રામ ભજન💐Majani kaya kone re ghadi||રાહુલ ઠક્કરર

સુખ દુઃખ તો આવે ને જાય😥 આત્મા તું આનંદ માં રે જે 🥰ખૂબ જ સરસ 👌સાંભળવા સમજવા જેવું Bhajan New kirtan 👇

સુખ દુઃખ તો આવે ને જાય😥 આત્મા તું આનંદ માં રે જે 🥰ખૂબ જ સરસ 👌સાંભળવા સમજવા જેવું Bhajan New kirtan 👇

તમે જાગોને આતમરામ બંગલો ખળભળ્યો (લખેલુ છે)| Jiv-Daya nu Kirtan |Jago ne aatamram|New Gujarati Kirtan

તમે જાગોને આતમરામ બંગલો ખળભળ્યો (લખેલુ છે)| Jiv-Daya nu Kirtan |Jago ne aatamram|New Gujarati Kirtan

ગોરા કુંભાર નો ચાખડો બોલે | રાધે રાધે ગોવિંદા | ભજન | Gora Kumbhar Bhajan | Krishna Bhakti Song

ગોરા કુંભાર નો ચાખડો બોલે | રાધે રાધે ગોવિંદા | ભજન | Gora Kumbhar Bhajan | Krishna Bhakti Song

ભાગવત ભગવાન સુધી લઈ જાશે|| 👇લખેલું છે||🌿|| Vishu Bhakti Vandana Old bhajan

ભાગવત ભગવાન સુધી લઈ જાશે|| 👇લખેલું છે||🌿|| Vishu Bhakti Vandana Old bhajan

આત્મા પરમાત્માને વિનવે હો રામ💐લખેલુ ભજન💐Aatma Parmatma ne Vinve ho ram|Gujarati Bhajan|Rahul Thakkar

આત્મા પરમાત્માને વિનવે હો રામ💐લખેલુ ભજન💐Aatma Parmatma ne Vinve ho ram|Gujarati Bhajan|Rahul Thakkar

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]