🔴 *માંડલ ખાતે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય નિભાવ શુભારંભ કાર્યક્રમ યોજાયો* 🔴
Автор: Bhavik Panchal Social Media
Загружено: 2020-09-17
Просмотров: 58
Описание:
🔴 માંડલ ખાતે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય નિભાવ શુભારંભ કાર્યક્રમ યોજાયો 🔴
🔵 માંડલ ખાતે "સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો
🟡 હજુ કોરોના વાઈરસનો ખતરો મંડરાયેલો છે ત્યારે આવા રાજકીય કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા...
🟣 આ પ્રસંગે ગુજરાત રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ,આત્મા પ્રોજેક્ટના વિવિધ અધિકારીઓ, નાયબ ખેતી નિયામક,મદદનીશ ખેતી નિયામક,વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ભાજપ પ્રમુખ સહિતના તમામ નેતાઓ, આગેવાનો અને હજારો ખેડૂત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
✧══════•❀❁•══════✧
🛑 Bhavik Mandal News 🛑
✧══════•❁❀❁•══════✧
➡️ માંડલ, વિરમગામ, દેત્રોજ પંથકમાં સૌથી સટીક ન્યૂઝ આપના સુધી પહોંચાડતું એકમાત્ર ભાવિક માંડલ ન્યૂઝ
ભાવિક પંચાલ (ભાવિક માંડલ ન્યૂઝ ચેનલ ફાઉન્ડર)
Whatsapp મો.નં.9825273002
અમારી આ યુ ટ્યુબ ચેનલને 🖕સબ્સ્ક્રાઇબ 🖕 અને ⬅️શેયર➡️કરો માંડલ,વિરમગામ, દેત્રોજ પંથકના દરેક લેટેસ્ટ ન્યૂઝ જાણવા અમારી આ ચેનલને હમેંશા જોતા રહો...
🙏 આભાર 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: