Bhavik Panchal Social Media
✧══════•❁❀❁•══════✧
🛑 *Bhavik Mandal News* 🛑
✧══════•❁❀❁•══════✧
➡️ *માંડલ, વિરમગામ, દેત્રોજ પંથકમાં સૌથી સટીક ન્યૂઝ આપના સુધી પહોંચાડતું એકમાત્ર ભાવિક માંડલ ન્યૂઝ*
*ભાવિક પંચાલ (ભાવિક માંડલ ન્યૂઝ ચેનલ ફાઉન્ડર)*
Whatsapp *મો.નં.9825273002*
*અમારી આ યુ ટ્યુબ ચેનલને 🖕સબ્સ્ક્રાઇબ 🖕 અને ⬅️શેયર➡️કરો માંડલ,વિરમગામ, દેત્રોજ પંથકના દરેક લેટેસ્ટ ન્યૂઝ જાણવા અમારી આ ચેનલને હમેંશા જોતા રહો...*
🙏 *આભાર* 🙏
માંડલ તાલુકામાં પાક નુકશાની સહાય ચૂકવવામાં વિલંબ તથા ખેડૂતો દ્વારા મામલતદાર-TDO આવેદનપત્ર પાઠવ્યું
માંડલ હનુમાનજી દાદા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : આયોજકો વતી વિદ્વાન પંડિતોએ પ્રસન્નતા વ્યક્ત કરી
*🔴 માંડલમાં શ્રી પંચમુખી હનુમાનજી દાદાના નુતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધુમધામપુર્વક ઉજવણી 🔴*
માંડલમાં પંચમુખી હનુમાનજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ લોકડાયરામાં ચલણીનોટોનો થયો વરસાદ
માંડલ નગરે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ટ્રેન્ટમાં યાત્રાનું સ્વાગત : 1.50 કરોડ નૂતન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
સરદાર@150 યુનિટી માર્ચ : નાનાઉભડા સરદારયાત્રા પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલનું પ્રાસંગિક ઉદબોધન
માંડલના નાનાઉભડા થી ટ્રેન્ટ ૭ કિ.મીની પગપાળા સરદાર યુનિટી માર્ચ યોજાઈ : જય સરદારના નારાઓ ગુંજ્યા
નાનાઉભડા ખાતે નૂતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ : સરદાર પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમ
ટ્રેન્ટ ગામે ઐતિહાસિક સરદાર એકતાયાત્રા બાદ નૂતન આરોગ્ય મંદિરનું લોકાર્પણ : હોસ્પિટલ રોશનીથી ઝળહળી
માંડલ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષકે મુલાકાત લીધી : બિલ્ડીંગ અને કામગીરીનું ઈસ્પેક્શન કર્યુ
બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ દ્વારા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં ૬૦૦ વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવાયું
માંડલના ટ્રેન્ટ ગામે વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી : અફરાતફરીનો માહોલ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અમદાવાદ ગ્રામ્યના બામરોલીમાં સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ
નવાગામ તરફ જવાના એપ્રોચ રોડ ઉપરથી LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો : 6.09 લાખનો મુદ્દામાલ કબજે
વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ દેવદિવાળીએ 1111 દિવડાઓથી ઝગમગી ઉઠ્યું
માંડલ વાવેશ્વર મહાદેવ પાસેના મહાકાળી મંદિરે દેવદિવાળીએ બહેનો દ્વારા અન્નકૂટ મનોરથ : મહાઆરતી કરાઈ
માંડલ નગરના સ્વામીજી આશ્રમમાં દેવદિવાળીએ તુલસીવિવાહ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈ
માંડલ ખંભલાય મંદિરે દેવદિવાળીએ દરવર્ષની જેમ પરંપરાગત પાનસરથી સંઘ આવ્યો, સંઘયાત્રિકોનું સ્વાગત કરાયું
માંડલમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી : ખેડૂતોને પાક નુકશાની વળતર, પાકવીમા શરૂ કરવા,દેવા માફ કરવાની માંગ
માંડલ નગરમાં રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવાઈ
પૂર્વ MLA સ્વ.વજુભાઈ ડોડીયાની પ્રાર્થના સભામાં CM ભુપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજ નેતાઓની શ્રદ્ધાંજલિ
માંડલ નગરમાં RSS દ્વારા શતાબ્દિ વર્ષે પથસંચલન અને શસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજાયાં
માંડલ નગરની ચાણક્યપુરી સોસાયટીમાં નવરાત્રીના ગરબા ઉત્સવમાં દુર્લભ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું
MANDAL NAVRATRI માંડલની સિદ્ધયોગી સોસાયટીમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની જમાવટ : યુવાધનમાં હરખની હેલી
માંડલની ઉમિયા શાળામાં રમઝટ ગરબા : પોલીસ મથકની ગરબીએ નામી કલાકારો,રીધમને સંગ ખેલૈયાઓ ઘૂમ્યાં
માંડલના કુણપુર ગામના રામનગર વિસ્તારમાં ગરબા ઉત્સવમાં વેશભૂષાનું આકર્ષણ: ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત
શાશ્વત વિદ્યાલય, વૈભવ લક્ષ્મી, મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ અને પીએમશ્રી પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ
માંડલ મહાત્મા શાળા અને કોલેજ કેમ્પસમાં ગરબાની રમઝટ : ટ્રેડિશનલ વસ્ત્રોમાં યુવાધન ઝુમ્યું
માંડલના પૌરાણિક વાઘેશ્વરી મંદિરે માતા-બહેનો અને યુવતીઓ દ્વારા પાંચમા નોરતે ગરબાની રમઝટ