ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

એક વાર બનાવીને જુઓ પુલાવ કઢી ના દીવાના બની જશો | pulav kadhi recipe | kadhi recipe | pulav recipe |

Автор: Rasoi No Raja Gujarati Cook

Загружено: 2022-11-21

Просмотров: 7062

Описание: #pulav_kadhi_recipe #veg_pulao_recipe #kadhi_recipe #veg_pulav_recipe #white_kadhi_recipe #pulav_kadhi #pulav #kadhi #kadhi_pulav_recipe_in_gujarati #પુલાવ_કઢી_બનાવવાની_રીત #કઢી_પુલાવ #પુલાવ_રેસીપી #કઢી_રેસીપી

◆◆◆◆◇◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◇◆◆◆◆

10 માણસો માટે સફેદ વેજ પુલાવ અને કઢી બનાવવા માટે માપ સાથે સામગ્રી આ કઢી અને પુલાવ જો કોઈ બીજી આઈટમ સાથે સાથે હશે તો 10 માણસો માટે પૂરતી બની રહેશે જો ખાલી કઢી પુલાવ બનાવશો તો આ સામગ્રી 6 થી 7 માણસો માટે બનશે

આ કઢી અને પુલાવ બનાવીને એક વાર ખાઈ જુઓ દીવાના બની જશો મને 100 % વિશ્વાસ છે
એકદમ ઓરીજનલ પુલાવ કઢી ની રેસીપી ગુજરાતી માં

★★★★★★★★★★★★★★★★★★★★

10 માણસો માટે વેજ પુલાવ

350 ગ્રામ બાસમતી ચોખા
100 ગ્રામ ફુલાવર
70 ગ્રામ લીલા વટાણા
70 ગ્રામ ગાજર
50 ગ્રામ ફણસી
50 ગ્રામ કાજુ કટકી
25 ગ્રામ ઘી
25 ગ્રામ તેલ
5 નંગ લવિંગ
1 તજ નો ટુકડો
2 બાદીયા ના ફૂલ
સ્વાદ પ્રમાણે મીઠું
જરૂર પ્રમાણે પાણી

નોંધઃ તમારી પસંદ પ્રમાણે શાક ભાજી વધુ અથવા ઓછું કરી શકો છો, કાજુ ઘી માં વધુ શેકવા દેવા નહીં નહીતો કડક અને રાતા થઈ જશે, ભાત બફાઈ ત્યારે તેલ અથવા ઘી નાખવાથી ભાત છુટ્ટા છુટ્ટા રહેશે, આ પુલાવ ભાત અને કઢી જો સાથે બીજી કોઈ આઈટમ હોઈ તો 10 માણસો ને થઈ રહેશે , નહીતો થોડા વધુ બનાવવા,

★★★★★★★★★★★★★★★★★★★★

10 માણસો માટે સફેદ કઢી માટે જરૂરી સામગ્રી

1 લીટર અને 300 ગ્રામ છાછ
120 ગ્રામ ખાંડ
100 ગ્રામ ખાટું દહીં
50 ગ્રામ ચણાનો લોટ
40 ગ્રામ ઘી
15 ગ્રામ આદુ
10 ગ્રામ મરચી
10 ગ્રામ લીલા ધાણા
5 ગ્રામ સૂકી મેથી ના દાણા
5 ગ્રામ રાઈ
5 ગ્રામ આખું જીરું
5 નંગ લવિંગ
3 નંગ બાદીયાના ફૂલ
3 નંગ તમાલપત્ર ના પાંદ
2 ઇસ તજ નો ટુકડો
થોડો મીઠો લીમડો
સ્વાદ પ્રમાણે મીઠું અંદાજે ( 12 ગ્રામ )
100 ml પાણી

નોંધઃ આ કઢી જૈન છે જો તમે લસણ કાંદા ખાતા હોઈ તો કઢી ના વધાર કરતા સમયે કાંદાની 1 શિર નું ઝીણું કટિંગ અને 3 નંગ લસણ ની કળી ની પેસ્ટ થી વધાર કરી શકો છો, અને કઢી ને જેમ બને તેમ વધુ ઉકાળો એકદમ ધીમા તાપે તો કઢી વધુ સારી બનશે,

●●●●○●●●●○●●●●●○●●●●●●○●●●●●●

બનાવવા ની રીત જોવા માટે વિડિઓ જુઓ અને કોમેન્ટ કરો તમારા પ્રશ્ન નો બની શકે એટલો જવાબ જલ્દી થી આપીશ આભાર,🙏

■■■■■■■■■■■■■■■■■■■■■

કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook's ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને બધા વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા અને તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની નોટિફિકેશન મળતી રહે , ખૂબ ખૂબ આભાર 🙏🏻

ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર

*******************************************

Veg pulav kadhi recipe | pulav recipe | kadhi recipe | pulao | kadhi | besan kadhi | Gujarati rasoi | gujarati pulav kadhi | kadhi pulav banavavani rit | pulav kadhi recipe in gujarati | કઢી પુલાવ રેસીપી | પુલાવ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | પુલાવ રેસીપી | સફેદ પુલાવ અને કઢી કેવીરીતે બનાવવું |

================================

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
એક વાર બનાવીને જુઓ પુલાવ કઢી ના દીવાના બની જશો | pulav kadhi recipe | kadhi recipe | pulav recipe |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

इस तरह आपने कढ़ी पहले शायद ही बनायीं होगी Kadhi Recipe, Banana Kadhi Recipe, Pulav Kadhi Recipe

इस तरह आपने कढ़ी पहले शायद ही बनायीं होगी Kadhi Recipe, Banana Kadhi Recipe, Pulav Kadhi Recipe

Еда северного гуджарати от HEAVEN + тур по окрестностям Пол | Ахмадабад, Индия

Еда северного гуджарати от HEAVEN + тур по окрестностям Пол | Ахмадабад, Индия

kaju lasan nu shak | green panjabi shak | restorent style spesial kaju lasan panjabi shak |

kaju lasan nu shak | green panjabi shak | restorent style spesial kaju lasan panjabi shak |

Kadhi Pulav Recipe - Healthy Combo Meal Plan | Masala Vegetable & Gujarati Kadhi Meal Combo

Kadhi Pulav Recipe - Healthy Combo Meal Plan | Masala Vegetable & Gujarati Kadhi Meal Combo

ભરેલા રીંગણનું શાક, bharela ringan, Traditional Cooking of village | Village Routine life in india

ભરેલા રીંગણનું શાક, bharela ringan, Traditional Cooking of village | Village Routine life in india

ગુંદા નું શાક | youtube પર પહેલી વાર ગુંદા નું જૈન શાક | tinda gravy recipe | gunda nu shak | 😋👌

ગુંદા નું શાક | youtube પર પહેલી વાર ગુંદા નું જૈન શાક | tinda gravy recipe | gunda nu shak | 😋👌

Haldi Lehsun Kadhi n Matar Pulao | Basic Cooking Series | Food Couture by Chetna Patel

Haldi Lehsun Kadhi n Matar Pulao | Basic Cooking Series | Food Couture by Chetna Patel

АВИЦЕННА БИЛ ТРЕВОГУ! 4 ФРУКТА - ЯД ПОСЛЕ 60! ВЫ БРОСИТЕ ИХ ЕСТЬ!

АВИЦЕННА БИЛ ТРЕВОГУ! 4 ФРУКТА - ЯД ПОСЛЕ 60! ВЫ БРОСИТЕ ИХ ЕСТЬ!

ઉકળતા પાણીમાં લીલા મરચા નાખી મોઢામાં પાણી લાવી દે તેવી ખૂબ જ ટેસ્ટી રેસીપી lila marcha nu shaak

ઉકળતા પાણીમાં લીલા મરચા નાખી મોઢામાં પાણી લાવી દે તેવી ખૂબ જ ટેસ્ટી રેસીપી lila marcha nu shaak

મધુભાઈ ના હાથ નો ભાજી રોટલો તમે નઈ ખાધો હોય !! કાકા 😋No.1 ઉપલેટા // #upletafood #bhajirotlo

મધુભાઈ ના હાથ નો ભાજી રોટલો તમે નઈ ખાધો હોય !! કાકા 😋No.1 ઉપલેટા // #upletafood #bhajirotlo

Perfect Gujarati Kadhi Recipe | ગુજરાતી કઢી | Kadhi Recipe | Gujarati Kadhi with Kadhi Masala

Perfect Gujarati Kadhi Recipe | ગુજરાતી કઢી | Kadhi Recipe | Gujarati Kadhi with Kadhi Masala

જૈન કાજુ કરી નું શાક | jain kaju curry recipe | હોટેલ જેવું કાજુ કરી નું શાક | kaju curry recipe | 👌

જૈન કાજુ કરી નું શાક | jain kaju curry recipe | હોટેલ જેવું કાજુ કરી નું શાક | kaju curry recipe | 👌

😋 ગુજરાતી લગ્ન માં રસોઇયા બનાવે એજ ટેસ્ટ માં | ringan bateta nu shaak | ringan bateta shaak recipe |

😋 ગુજરાતી લગ્ન માં રસોઇયા બનાવે એજ ટેસ્ટ માં | ringan bateta nu shaak | ringan bateta shaak recipe |

કાજુ લસણ નું શાક | kaju lasan nu shak | lasan kaju nu shak | kaju lasan shak | Rasoi No Raja | 👌😋

કાજુ લસણ નું શાક | kaju lasan nu shak | lasan kaju nu shak | kaju lasan shak | Rasoi No Raja | 👌😋

લસણીયા ગાંઠિયા બનાવવાની ફુલ રેસીપી ||તે પણ મારા મમ્મી  ના હાથે 😋 || lasaniya gathiya #farsan.☺️

લસણીયા ગાંઠિયા બનાવવાની ફુલ રેસીપી ||તે પણ મારા મમ્મી ના હાથે 😋 || lasaniya gathiya #farsan.☺️

MANCHURIAN | Village Style Manchurian Recipe | Village Rasoi

MANCHURIAN | Village Style Manchurian Recipe | Village Rasoi

રાજકોટ ફેમસ ચાપડી શાક બનાવાની રીત | તાવો | chapdi shak recipe | undhiyu shak |  chapdi tawo recipe |

રાજકોટ ફેમસ ચાપડી શાક બનાવાની રીત | તાવો | chapdi shak recipe | undhiyu shak | chapdi tawo recipe |

એક વાર આ કઢી ખીચડી ચાખ્યા પછી ખાતા જ રહેશો !! Traditional Gujarati Kadhi Khichdi - With All Details!

એક વાર આ કઢી ખીચડી ચાખ્યા પછી ખાતા જ રહેશો !! Traditional Gujarati Kadhi Khichdi - With All Details!

100કિલો પાવભાજી રેસિપી એકી સાથે તપેલા માં આ રીતે બને?😊 સંજયભાઈ શેઠ કમલેશ મોદી

100કિલો પાવભાજી રેસિપી એકી સાથે તપેલા માં આ રીતે બને?😊 સંજયભાઈ શેઠ કમલેશ મોદી

pav bhaji recipe | bhaji recipe | હોટલ માં પાવભાજી ખાવા જવાનું ભૂલી જશો જો આ રીતે ભાજી બનાવી ખાશો |

pav bhaji recipe | bhaji recipe | હોટલ માં પાવભાજી ખાવા જવાનું ભૂલી જશો જો આ રીતે ભાજી બનાવી ખાશો |

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]