મીઠી મેર રાખજે ઠાકર # કીર્તન નીચે લખ્યું છે
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-12-21
Просмотров: 4469
Описание:
મીઠી મેર રાખજે ઠાકર મીઠી મહેર રાખજે
હે વાલીડા ખરિયે તો પાંદડા તમારા પરમાત્મા
સમય કેરો વાયરો ઠાકર સમય કેરો વાયરો
હે વાલીડા ઉઘાડા થાય પેલા ઢાંકજે પરમાત્મા
ટેકો દઈને તારજે ઠાકર ટેકો દઈને તારજે
યે વાલીડા ભાંગેલા ભાર નવજીલે પરમાત્મા
અમે મોટા આંધળા ઠાકર અમે મોટા આંધળા
હે વાલીડા પાંખોમાં લઈને ચણ નાખજે રે પરમાત્મા
નિયમ કેરો દીવડો ઠાકર નિયમ કેરો દીવડો
હે વાલીડા બુજાઇ એ પહેલા તેલ પૂરજો રે પરમાત્મા
કાંટાવાળી કેડિયું ઠાકર કાંટાવાળી કેડિયું
હે વાલીડા અટવાયા પહેલા ઉગારજો રે પરમાત્મા
રેવું તારા રાજમાં ઠાકરે ઉતારા રાજમાં
હે વાલીડા લાજુ લૂંટાયા પહેલા આવજો પરમાત્મા
મીઠી મેર રાખજે ઠાકર મીઠી મેર રાખજે હે વાલીડા કરીએ તો પાંદડા તમારા પરમાત્મા
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
નમસ્તે મારા વહાલા દર્શક મિત્રોને જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે મારા વાલા ભાવી ભક્તોને જો અમારા પ્રસ્તુત કરતા youtube ચેનલ ના વિડીયો ધૂન ભજન સત્સંગ આવા વિડિયો જો આપને ગમે તો મારી આ ચેનલ ને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે વહાલા દર્શક મિત્રોને મારા મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: