મોટા દેવ છે માને બાપ માં બાપ ને દુભાવશો નહીં | Renuka Patel | Maa Baap Ne Dubhavsho Nahi 2026
Автор: CN Dhun Mandal
Загружено: 2026-01-17
Просмотров: 8431
Описание:
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
મોટા દેવ છે માને બાપ માં બાપ ને દુભાવશો નહીં | Renuka Patel | Maa Baap Ne Dubhavsho Nahi 2026
મોટા દેવ છે માને બાપ માં બાપ ને દુભાવશો નહીં
માતૃ દેવો ભવ પિતૃદેવો ભવ
એ છે 68 તીરથ નું ધામ મા બાપને દુબાવશો નહીં
નવ નવ માસ માતા એ ઉદરમાં રાખ્યા
એણે જાળવી જઠરમાં ધ્યાન રાખ્યા
માં એ કષ્ટ વેઠ્યા છે અપાર માં બાપ ને દુભાવશો નહીં
સંતાન જોઈને મા બાપના ઠરીયા
માએ ભીના માંથી લઈને કોરા કર્યા
હે માતા હરખે હાલરડા ગાય મા બાપ ને દુભાવશો નહીં
ઉના પાણી કરી તમને નવડાવ્યા
મા એ ખોળામાં લઈને ખવડાવ્યા
મા નો બદલો તો કેમ દેવાય મા બાપ ને દુભાવશો નહીં
તમે પૂજી લ્યો ને માવતર નું શરણું
એ છે જ્ઞાના અમૃત જેવું રે ઝરણું
એના ચરણોમાં ચારે ધામ મા બાપ ને દુભાવદુભાવશોપ
માતા પિતાની નિંદા કરશો નહીં
એના અવગુણ હૈયામાં ધરશો નહીં
માતા-પિતા સે ગુણનો ભંડાર મા બાપ ને દુભાવશો નહીં
ભલે મંદિરમાં જઈને પૂજા કરો
ભલે ઉઘાડા પગની ટેક ધરો
તોય દેવોના રાજી થાય મા બાપ ને દુભાવશો નહીં
ભલે રૂપિયા ખર્ચીને જાત્રા કરો
ભલે 68 તીર્થધામ ફરો
તોય ના આવે મા બાપની તોલ માં બાપ ને દુભાવશો નહીં
68 તીરથ માતા નાં અંગોમાં છે
ચારધામ પિતાના ચરણમાં છે
એવા ગણપતી આપે જ્ઞાન મા બાપને દુભાવશો નહીં
ભલે ગંગાજીમાં તમે સ્નાન કરો
ભલે યમુના માં પય પાન કરો
તોય ના આવે માવલડી ને તોલ માં બાપને દુબાવશો નહીં
માતા પિતાની સેવા પ્રેમે કરો
તેથી ભવસાગર જેવા સિંધુ તરો
માતા-પિતા છે દેવો સમાન મા બાપને દુભાવશો નહીં
જેના ઘરમાં માવતર ના હોય અરે માં
એ ઘર નહીં પણ મંદિર કહેવાય
ત્યાં સર્વદેવોનો વાસ મા બાપને દુબાવશો નહીં
જે દીકરીને આવકાર મીઠો આપે
એના આંગણીયા અવસર રૂડો લાગે
એના લક્ષમીજી ભરે ભંડાર મા બાપ ને દુભાવશો નહીં
જેવા કર્મ કરો એવા ફળ મળે
કર્મ આજે કરો ફળની આશા ના રાખો
તારા બાળક જોવે છે દિન રાત મા બાપને દુભાવશો નહીં
જે કોઈ માવતર ની સેવા દિલથી કરે
એના જન્મ મરણના ફેરા ટળે
એનો વૈકુંઠમાં વિશ્રામ મા બાપ ને દુભાવશો નહીં
મોટા દેવ છે માને બાપ મા બાપને દુબાવશો નહીં
ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ
/ radhegopikirtan
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: