સ્વર્ગ ને ભુલાવે એવું દ્વારિકા છે મારું | ગોકુળ યાદ બહુ આવે | Dhun Mandal Bhajan કીર્તન લખેલું છે
Автор: CN Dhun Mandal
Загружено: 2026-01-23
Просмотров: 7294
Описание:
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
સ્વર્ગ ને ભુલાવે એવું દ્વારિકા છે મારું | ગોકુળ યાદ બહુ આવે | Dhun Mandal Bhajan 2026 કીર્તન લખેલું છે
ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ
/ radhegopikirtan
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે
મોરલી યાદ બહુ આવે
સોળસોં રાણી મારે આઠ પટરાણી
રાધાજી ને તોલે કોઈ ના આવે રે
રાધિકા યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
બત્રીસ ભોજન બત્રીશ શાક છે
માખણિયા ની તોલે કોઈનો આવે રે
માવડી યાદ બહુ આવે
મિત્રો હજાર મારી આજુબાજુ ફરે
સુદામાની તોલે કોઈનો આવે રે
સુદામા યાદ બહુ આવે
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
હૂંફ દેનારા હોઈ છે હજારો
નંદબાબા ની તોલે કોઈ નો આવે રે
ગોકુળ યાદ બહુ આવે
હેત ના હાલરડાં માં મીઠાં મીઠાં ગાઈ છે
આંજણ ની મેશે મારી નજરુ ઉતારે
જશોદા ની તોલે કોઈ નો આવે રે
જશોદા યાદ બહુ આવે
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
રાત દિવસ જેની હારે જગડા થાય છે
ગોપીયું ની તોલે કોઈ નો આવે રે
મોરલી ના સાદે દોડી આવે રે
ગોપીયું યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: