આ વાત કોઈ નથી કહેતું! ભગવાન દુઃખ કેમ આપે છે?| એક વાર જરૂર સાંભળો Gujarati jivan Satsang
Автор: જીવન સત્સંગ
Загружено: 2026-01-17
Просмотров: 40
Описание:
શું તમારા જીવનમાં પણ દુઃખ છે?
શું તમે ભગવાનને પૂછી રહ્યા છો – “મારા સાથે જ આવું કેમ?”
આ વિડિયોમાં આપણે સમજશું કે
ભગવાન દુઃખ કેમ આપે છે,
દુઃખ પાછળનું સાચું કારણ શું છે,
અને દુઃખ આપણને શું શીખવે છે.
આ સત્સંગ તમને આશા આપશે,
તમને મજબૂત બનાવશે
અને ભગવાન પ્રત્યે વિશ્વાસ વધારશે.
જો આજે તમે દુઃખમાં છો,
તો આ વિડિયો તમારા માટે છે 🙏
👉 વિડિયો અંત સુધી જરૂર જુઓ
👉 કોઈ દુઃખી વ્યક્તિ સુધી શેર કરો
👉 કમેન્ટમાં લખો: “હું વિશ્વાસ રાખું છું”
🙏 જીવન સત્સંગ ચેનલને Subscribe કરો
કારણ કે અહીં વાત દિલ સુધી પહોંચે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: