જીવન સત્સંગ

નમસ્તે મિત્રો,🙏 જય મતાજી

સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગ માં અમે અમારી ચેનલ પર ભગવાન અને ભક્તિ ને લગતા રોચક રહસ્યો અને તથ્યો પ્રસારિત કરવાના છીએ આ ઉપરાંત અમે વ્રતકથા ઓ, વ્રતવિધી, મહત્વ, મુહર્ત, પંચાગ અને રાશિફળ ને લગતા વીડિયો audio book તરીકે પ્રસારીત કરવામાં આવશે.

જો તમને અમારા વિડીયો ગેમ તો અમારી ચેનલ ને સપોર્ટ કરવા માટે વિડિયોઝ ને લાઈક, શેર કરીને ચેનલ ને સબ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વીડિયો ની માહિતી તમને મળે.


Disclaimer🚨❗ અમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવતી કોઈપણ માહિતી/સામગ્રી/ ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે,




ધન્યવાદ અને આભાર 🙏