લગ્ન ગીત- મોરલો બોલ્યો રે -કરૂણ ગીત- આસુ આવી જાય ( નીચે લખેલું છે) જય માતાજી મીનાબેન પરમાર ભજન🙏
Автор: જય માતાજી મીના બેન પરમાર
Загружено: 2025-12-07
Просмотров: 114
Описание:
લગ્ન ગીત- મોરલો બોલ્યો રે બેનીના મયરનો - કરૂણ ગીત
આંખમાં આંસુ આવી જાય
જય માતાજી મીનાબેન પરમાર ભજન🙏
like share and subscribe
thanks for watching 🙏
જય શ્રી કૃષ્ણ🙏 જય માતાજી🙏
રાધે રાધે 🙏🙏🙏🙏🙏🙏
🙏🌷🙏🌹🙏🌺🙏🌸🙏🌺
કરૂણ ગીત આંખો મા આસુ લાવી દેશે
નીચે લખેલું છે - nichelakheluche
ગુજરાતી લગ્ન ગીત- લખાણ સાથે
my YouTube family ( મારી યુટ્યુબ ફેમિલી)
લગ્ન ગીત- મોરલો બોલ્યો રે બેનીના મયરનો
બોલ્યો છે કાઈ દાદા ને આંગણિયે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
લખીને કાગળીયા દાદા મોકલે
દિકરી મારી એક વાર મળવા આવરે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
વાટયુ જુવેછે તારા દાદા રે
દાદા મારા હવે ના કરશો ઓરતા
મારા સસરા જીના કાયદા કડક રે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
દાદા એના આસુ પાડી બોલ્યા
દિકરી મારી હસતી ને રમતી તી
ભોળું પારેવડુ પીજરે પુરાયુ રે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
પતિની સંગાથે રહેજો પ્રેમ થી
સાસુ સસરા ની આજ્ઞા મા રહેજો
રજા આપે તો પીયર આવજો
તારા પીયરિયા ની લાજ તારા હાથમાં
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
બોલ્યો છે કાઈ વીરા ને આંગણિયે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
વીરા એના ફોન કરી ને વિનવે
સાથે રમતાં ને સાથે જમતા
પલ પલ આવે બેની તારી યાદ રે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
રક્ષાબંધનના દાંડા આવશે
રાખડી બાંધવાને બેની આવજે
વીરા મારા હવે ના ઓરતા
માંરા જેઠ જીના કાયદા કડક રે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
મારા થી ના અપાય તો વીરા તુ આવજે
ભાઈ બીજે જોઈશું તમારી વાટડી
જમવા ને વેલો વેલો આવજે
આવજે મારા સાસરિયાં ની માયરે---
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
બોલ્યો છે કાઈ દાદા ને આંગણિયે
મોરલો બોલ્યો રે બેનીના મયરનો
🙏🌸🌹🌷💐🌺🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: