જય માતાજી મીના બેન પરમાર

( ભજન, પ્રભાતિયા,આરતી)
જય શ્રી કૃષ્ણ
મારૂ નામ મીના બેન પરમાર છે. મારી ઉમર 53 વષૅ છે. ભજન અને ગુજરાતી સાહિત્ય તેમજ ગુજરાતી લોકગીત મા હું પહેલા થી રસ ધરાવુ છુ. થોડા સમય પૂવેૅ જ હું ભજન મંડળી મા જોડાઈ હતી. એકાએક મને YouTube પર પણ ભજન ગાઈ ને આપણે શોખ પુરો કરી શકીએ છીએ એવી ભાવના જાગી. અને આ ચેનલ ચાલુ કરી. તો તમારો સાથ સહકાર આપવા વિનંતી. 🙏🙏
🙏🌸🌷🌺🌹💐🙏🌸🌷🌺🌹🙏🌸🌷🌺🙏
જય માતાજી મીનાબેન પરમાર ભજન🙏🙏🙏🙏🙏
my YouTube family- મારી યુટ્યુબ ફેમિલી🙏🙏🙏
Jay shree krishna- જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Jay mataji -જય માતાજી 🙏🙏🙏🙏🙏
ગાયીકા:- મીનાબેન પરમાર
# લગ્ન ગીત -
# ગુજરાતી ગીત- રાષ્ટ ગીત-
# ગુજરાતી ભજન- હિન્દી ભજન
# ધૂનો- ભક્તિ ગીતો
🙏🌺🌷🌸🌹💐🙏🌺🌷🌸🌹💐🙏🌺🌷🙏