સ્વ.મિતભાઈના જન્મદિવસ નિમિત્તે લાઇબ્રેરીમાં પુસ્તક વિતરણ કરવામાં આવ્યું શિવાભાઈ સોલંકી દ્વારા
Автор: Kodinar Ki Aawaz JK Mer
Загружено: 2025-11-17
Просмотров: 2197
Описание:
સ્વ.મિત સોલંકીની યાદગીરી રૂપે સામાજિક સેવાના અર્થે સ્વ. મિત શિવાભાઈ સોલંકી સાર્વજનિક લાઇબ્રેરી બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી .આ લાઇબ્રેરી એસી(AC) સુવિધાથી સજ્જ સાઉન્ડ પ્રુફ છે. લાઇબ્રેરીમાં તમામ પ્રકાશનોના તમામ વિષયના પુસ્તકો ઉપલબ્ધ છે .તેમજ તમામ જ્ઞાતિના બહેનો માટે આ તદ્દન ફ્રી લાઇબ્રેરી છે. શાંત અને સુઘડ વાતાવરણ વચ્ચે એક વર્ષથી 100 બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
આ સેવાના જ ભાગરૂપે સ્વ.મિતભાઈના જન્મદિવસે તા.17મી નવેમ્બરના રોજ આવનારી TET-1 TET-2પરીક્ષાની તૈયારી કરતી તમામ બહેનોને મારા તરફથી યુવા ઉપનિષદની NCERT સામાન્ય જ્ઞાન ભાગ 1 ₹640 ની બુક તમામ બહેનોને ભેટ આપવામાં આવી છે... તેમજ એનસીઆરટી ટેન સીરીઝની બુક તેમજ યુવા ઉપનિષદના તાજેતરમાં બહાર પડેલા સ્પર્ધાત્મક પરીક્ષાને ઉપયોગી થાય એવા ઘણા પુસ્તકો આજે ફરીથી મારા પરિવાર તરફથી ભેટ આપવામાં આવ્યા છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: