Kodinar Ki Aawaz JK Mer
મિત્રો કોડીનાર કી આવાઝ youtube ચેનલ દ્વારા આપને મનોરંજન સામાજિક વિડિયો જેવા કે શોભાયાત્રા આવેદનપત્ર લોકોને પ્રશ્નને વાચા આપવી વડીલોની મુલાકાત કોડીનાર તાલુકાના દર્શન વાર તહેવારે મંદિરોના દર્શન સામાજિક વીડિયોનો આનંદ માણી શકશો જો અમારા વિડીયો આપને પસંદ આવતા હોય તો જરૂરથી લાયક અને શેર કરજો તેમજ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને અમે કોડીનાર શહેરમાં એક ટ્રસ્ટ હરિ ૐ સેવા ટ્રસ્ટચલાવીએ છીએ જેમાં બિનવારસુ મૃત્યુ ની અંતિમ વિધિ જેતે ધર્મ મુજબ કરીએ છીએ પોલિયો નાબૂદી અભિયાન અકસ્માત થયેલ લોકોને બનતી મદદ કરીએ છીએ તેમજ કોડીનાર શહેરમાં ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ વિના મૂલ્યે સમુહલગ્ન હરિ ૐ સેવા ટ્રસ્ટ દ્વારા તેમજલોક ફાળા થી ઉજવયે છે કોડીનાર કી આવાઝ jk મેર ના વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને
જો તમે મદદ કરવા માંગતા હોય તો જરૂરથી કોડીનાર કી આવાઝ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલબેલ દબાવો અને શેર કરો પ્લીઝ હેલ્પ કરો
બસ આપનો સાથ અને સહકાર તેવી તમન્ના address Hariom chowck Nr.Hariom police chowki Hariom seva trust kodinar 9723740077 - Kodinar ki awaz J.k Mer
સોરઠીયા વાણંદ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજિત | samuh lagna Utsav 2025
સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સંગઠન કોડીનાર સમૂહ લગ્નોત્સવ | samuh lagna 2025 #samuhlagan
સ્વ.મિતભાઈના જન્મદિવસ નિમિત્તે લાઇબ્રેરીમાં પુસ્તક વિતરણ કરવામાં આવ્યું શિવાભાઈ સોલંકી દ્વારા
કોડીનાર શહેરમાં ગુજરાતી લાલો મુવી એ સિનેમા માં ધૂમ મચાવી Gujarati Lalo Movie #gujarati
સેવાભાવી સંસ્થાએ મહારાષ્ટ્રના મજૂરના અંતિમ સંસ્કાર કર્યા | #breking #news
કોડીનાર દુદાણા ચેક ડેમ પાસે યુવાન ડૂબ્યો શોધખોળ ચાલુ | Breking news
છત્તીસગઢ નો મામલો સિંધી સમાજ થયો આક્રોશ આવેદન પત્ર આપ્યું | Chhattisgarh
કોડીનાર નગરપાલિકા નાં ઓવરશીયર પ્રફુલભાઈ.જે કુબાવત નું વિદાય સન્માન સમારોહ #Vidai Samaroh #breking
તુલસી વિવાહ વેલણ 2025 | TULSI VIVAH Velan
કોડીનાર મઠ ગામમાં લાઈબ્રેરી નું ઓપનિંગ | LIBRARY
કોડીનાર મઠ વિદ્યાથી સન્માન સમારોહ માં શ્રી આર્યન ભગત (બાલભગત સાળંગપુર) પધાર્યા | SAMMAN SAMAROH
ગીર સોમનાથ માં આફત નો વરસાદ ખેડૂતના પાક ને નુકસાન | barsat Mausam #mosam #varsad
કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રધુમન વાજા સાહેબ ગુજરાત સરકાર શિક્ષણ કેબિનેટ મંત્રીનું કોડીનાર ભવ્ય સ્વાગત
દિવાળી ઉત્સવ કોડીનાર ફટાકડા ની દુકાનો ની મુલાકાત #diwali
ધારાસભ્ય પ્રદ્યુમન વાજા સાહેબ કેબિનેટ મંત્રી બન્યા બાદ કોડીનારમાં ફટાકડા ફૂટયા #breking #cabinet
બે સેવાભાવી સંસ્થાએ મહારાષ્ટ્રના યુવકના અંતિમ સંસ્કાર કર્યા કોડીનાર #breking #news
Ravan dahan kodinar | રાવણ દહન વિજયાદશમી મહોત્સવ 2025 #vijayadashami
કોડીનાર તાલુકાનું ગૌરવ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા | Vijeta #girsomnath
કારમાં ઓચિંતી લાગી આગ બળીને રાખ થઈ | i20 mein Aag #breking #breakingnews
વિજયા દશમી મહોત્સવ ભવ્ય શોભાયાત્રા | vijayadashami mahotsav 2025
કોડીનાર શહેરમાં રાવણને આખરી ઓપ વિજયા દશમી મહોત્સવ | vijayadashami mahotsav 2025
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે કોડીનાર ના મેળામાં મોટું નુકસાન #mosam #barsat barsat Mausam
રેલવે લાઇન વિશે સાંસદ શ્રી રાજેશ સુડાસમા શું બોલ્યા કોડીનાર #brekingnews
કોડીનાર તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગોનો અંદાજીત રૂપિયા 95 કરોડ ના ખાતમુહૂર્ત #breking #breakingnews
મૂળ દ્વારકા અને બરડા ને વચ્ચે અલૌકિક નજારો આખરે નદી ક્યાં જાય છે | anokha najaro #brekingnews
ઉના ગણેશ મહોત્સવ રાજલ બારોટ અને મમતા સોનીએ ધૂમ મચાવી | Mamta Soni | rajal Barot | Dev pagli
Ganesh visarjan 2025 | ગણેશ વિસર્જન કોડીનાર
Ganesh mahotsav 2025 | ગણેશ ઉત્સવ કોડીનાર અનોખો નજારો
Ganesh mahotsav 2025 | ગણેશ ઉત્સવ કોડીનાર અનોખો નજારો | गणेशमहोत्सव
ગણેશ ઉત્સવ ની તડામાર તૈયારીઓ આખરી ઓપ | Ganesh utsav 2025