ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

કથા શુણી પણ કપટ ના મુક્યા # કીર્તન નીચે લખ્યું છે

Автор: જલારામ મંડળ ઉધના

Загружено: 2025-12-01

Просмотров: 5925

Описание: કથા સુણી પણ કલેસ ના મુક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે
કીર્તન કર્યા પણ કપટના મુક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે

દર્શન કર્યા પણ દગાના મૂ કિયા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુ ણી પણ કલેશ ના મુક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે

મંદિર ગયા પણ મેલ ન મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુણી પણ કલેસ ના મુક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે

જપ કર્યા પણ જૂઠ ના મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુ ણી પણ કલેસન મુક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે

પાઠ કર્યા પણ પાપ ન મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુણી પણ કલેસના મૂક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે

પૂજા કરી પણ પ્રપંચ ના મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુણી પણ કલેશના મૂકીયા કલ્યાણ ક્યાંથી થાશે રે

માળા કરે પણ ચાળા ના મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે રે
કથા સુ ણી પણ કલેસ ના મુક્યો કલ્યાણ ક્યાંથી થાશે રે
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹

નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના ચેનલમાં સર્વે મારા વાલા ભાવિ ભક્તોનું દિલથી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે જો તમને અમારા સત્સંગ વિડીયો ગમે તો મારી ચેનલ ને એક લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના ચેનલ ન નિહાળતા સર્વે મારા વહાલા ભાવીભક્તોને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
કથા શુણી પણ કપટ ના મુક્યા # કીર્તન નીચે લખ્યું છે

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન #nayana ben patel#satsang #bajan #

રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)#2024

મેં તો હરિ ભજન ની માંડી હાટડી # કીર્તન નીચે લખ્યું છે #bhajan #garaba #song #satasang#kirtan

|| નવા વર્ષ નુ બેસ્ટ પ્રવચન || મહંત સ્વામી મહારાજ  ||

આ બેને ખુબ સરસ કિર્તન ગાયુ ઉંમર આખી કામમા ગુમાવી 👌👌👌જય રામાપીર મહિલા મંડળ

નહિ રે ભુલાય રે કાના નહિ રે ભુલાય કાના તારા સંભારણા Bhajan

શિવને પાર્વતી લંકામાં આવ્યા નયનાબેન ના સ્વરમાં કીર્તન નીચે લખેલું છે #kirtan#bhajan #garaba #song

માયાભાઈ આહીર વિશે શું કીધું મંત્રી શ્રી પરસોતમભાઈ એ | Parsotambhai Solanki | Jadav Gadhvi Loksahitya

દ્વારકામાં એક બાળક સાથે બનેલી અનોખી ઘટના | emotional story Gujarati | Dwarka story

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ હાલોને જોવા જઈએ # કીર્તન નીચે લખેલું છે #garaba #bhajankirtan #song

ભૂલી રે પડી  હુંતો ભૂલી રે પડીઆજના સત્સંગમાં # કીર્તન નીચે લખ્યું છે#song #bhajankirtan #satasang

તમે આત્માની કરો ઓળખાણ સાખી સાથેખુબ સુંદર ભજન # ભજન નીચે લખ્યું#kiertan #satasang#bhajn#song

કૃષ્ણ આયવા મારે ઘેર હુંતો થય રાજીના રેડ(krishna aavya mare gher huto thay raji na red)#krishnabhajan

કીર્તન નીચે લખેલું છે નયનાબેન ના સ્વરમાં હનુમાનજીની ધૂન બહુ જ મસ્ત છે એકવાર જરૂર સાંભળજો #kirtan

એકડો રે મને ગુરૂજીએ ભણાવ્યો | Hetal Sadhu | Ekdo Re Mane Guruji A Bhanavyo | Gujarati Bhajan 2025 |

હો હો રે હું તો ચાર ધામ ગઈતી🌷ચારધામ ગઈતી ને પાવન થઈ તી🌷 Char Dham new bhajan kirtan 👇

કથા સૂણી પણ કલેશ ના મૂક્યા કલ્યાણ ક્યાંથી થાશે - વનીતાબેન(કિર્તન લખેલું નીચે છે)

🌷લખેલું છે 🌷નવા નવા ભજન ની મોજ

🌷લખેલું છે 🌷નવા નવા ભજન ની મોજ

આભમાં દિવેલ કોણે પૂરી યારે #garaba #bhajankirtan #song #satasang

હિંમતનગર ની શેરીઓ માં ફૂલડાં વેરાવું. ઓ મારા કોના.

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]