દિવ ની બેસ્ટ જગ્યા | diu best place | Guru Robin vlog | Part - 2 | vlog | travel
Автор: Guru Robin vlog
Загружено: 2025-09-20
Просмотров: 370
Описание:
👉 welcome to Diu city 🙏
📷 આજે આપણે વિઝિટ કરવાના છીએ દીવ નીબેસ્ટ જગ્યા જે કહેવામાં આવે છે તેસે જલંધર બીચ તેને ચક્રતીર્થ બીચ પણ કહેવામાં આવે છે 🏖️
👉 જ્યારે તમે દીવ ફરવા આવો ત્યારે તમારે રીલ કે ફોટોગ્રાફી કરવી હોય તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે જલંધર બીચ 🙌
દીવની મેન સિટી થી માત્ર ૨ કિલોમીટર ની અંતર આવેલું છે આ જલંધર બીચ ત્યાં જોવા લાયક ખૂબ સરસ મજાની જગ્યા છે
આ વીડિયોની અંદર તમને દીવ નું સનસેટ પોઇન્ટ દીવ નો બસ સ્ટોપ દીવ મ્યુઝિયમ અને જલંધર બીજ જોવા મળશે 🤝
🙏 આ વિડીયો ની અંદર ફક્ત દિવની ખૂબસૂરતી અને પર્યટકો માટે બનાવવામાં આવ્યો છે દેશ-વિદેશના લોકો આ ખૂબસૂરતી જોઈને દિવને આકર્ષણ 🙏
#trending #vlog #viralvlogs #diuisland #diu #diunews#gujju #gujarativlog #gujarat #amreli #dhari #rajkotians #bhavnagar #surat #diusamachar
🤝 thank you for watching my videos 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: