સિલવાસા નગરપાલિકાના સભ્યશ્રી સુમનભાઈ પટેલે ધોડિયા સમાજને શું સલાહ આપી જુઓ વીડિયોમાં | Dhodia samaj
Автор: आदि भारत क्लिक
Загружено: 2025-12-11
Просмотров: 309
Описание:
ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના ધોડિયા સમાજ કુળ પરિવારના પ્રથમ અધિવેશન દરમિયાન સમાજના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને જીવનશૈલી જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
સિલવાસા નગર પાલિકા ના કૌસીલર શ્રી સુમનભાઈ પટેલે અધિવેશનમાં ભાષા, શિક્ષણ, લગ્ન પ્રસંગ, અંતિમ વિધી અને સામાજિક ન્યાય જેવી બાબતો પર ખાસ ધ્યાન અપાયું. સમાજમાં રહેલી કેટલીક કુરિતીઓ દૂર થાય, સામાન્ય વર્ગના લોકો પર આર્થિક ભાર ન પડે અને સૌમાં સમાનતા જળવાય એ માટે જાગૃતિ અભિયાન ચલાવવાની સલાહ આપવામાં આવી.
આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સમજદારી અને સુધારાના સંદેશા ફેલાવવાનો નિર્ણય લેવાયો.
📍સ્થળ: સેલવાસ, દાદરા નગર હવેલી
🎯 આયોજન: ધોડિયા સમાજ કુળ પરિવાર અધિવેશન
#DhodiaSamaj #DadraNagarHaveli #SamajAdhiveshan #AdivasiSamaj #SamajSudhar #Equality #Education #Vyasanmukti
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: