દાદરા નગર હવેલી ધોડિયા સમાજ કુળ પરિવાર અધિવેશન અધ્યક્ષ શ્રી ચંપકભાઈ વાડવા જબરદસ્ત ભાષણ🔥|Dhodia Samaj
Автор: आदि भारत क्लिक
Загружено: 2025-12-11
Просмотров: 124
Описание:
દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે ધોડિયા સમાજ કુળ પરિવાર પ્રથમ અધિવેશનનું આયોજન થયું.
આ કાર્યક્રમના શ્રી ચંપકભાઈ મદનભાઈ વાળવા જેવો શ્રી સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટના પ્રમુખને આજની બેઠકના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉતકર્ષ સંગઠનના સંરક્ષક તરીકે શ્રી હીરાભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધોડિયા સમાજ કુળ પરિવાર માં મુખ્ય વક્તા તરીકે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ના પ્રોફેસર ડોક્ટર ઝવેરભાઈ સી. પટેલ પીએચડી સોશિયોલોજી તેમના નીચે 31 જેટલા પીએચડી થયા હતા. જ્યારે દાદરા નગર હવેલી થી ડોક્ટર અનિલ પટેલ સરકારી વકીલ શ્રી પ્રવીણભાઈ પટેલ કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ અમદાવાદ રહે સેલવાસ દિલીપભાઈ વેસ્તાભાઈ પટેલ અન્ય મહાનુભવોએ સંબોધન કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિવાસી સમાજ આગેવાન શ્રી આગેવાન શ્રી કૌશિકભાઈ ગરાસીયા મુંબઈથી આવેલ શ્રી બાલકૃષ્ણ ધોળી જે અખિલ ભારતીય આદિવાસી ધોડિયા સમાજ મંડળના અધ્યક્ષશ્રી, સહિત 67 જેટલા ધોડિયા સમાજ કુળ પરિવારના આગેવાનો પ્રમુખ મંત્રીશ્રીઓ આ અધિવેશનમાં ઉપસ્થિત રહી સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને જીવનશૈલી પરંપરાઓને સાથે ભાષા તથા લગ્ન પ્રસંગ શિક્ષણ શ્વાસ મરણોતરી અને સામાજિક ન્યાય બાબતે ને ખુબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી અને ચિંતા પણ જતાવી હતી એવા મુદ્દાઓને સમાજમાં લઈ જાય જાગૃતતા અભિયાન ચલાવી આપણા સમાજને કુરિતી માંથી બચાવી સામાન્ય વર્ગના લોકો ઉપર ભોજો ન પડે અને સમાજમાં સમાનતા રાખી શકાય તે દિશામાં કામ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સમૂહ લગ્ન અને અનિંગ પરંપરાઓને પણ સમાજની અંદર પૂર્વ જોઈએ જે રીતે રિવાજો ચાલુ કરેલ હતા તે સમયના આધીન સમસ્યાને ધ્યાનમાં રાખી ચાલુ થયેલ હતા પરંતુ આજે સમય બદલાયો છે જાગૃતતા વધી છે અને આજના સમય મુજબ પરિવર્તન થવાની જરૂર હોવાનું દરેકે મંતવ્ય મુક્તા હતા અને આજે દાદરા નગર હવેલી સેલવાસના સામરવરણી ખાતે થયેલ અધિવેશન દરમિયાન ધોડિયા સમાજની રીત-રિવાજ, ભાષા, પરંપરા, શિક્ષણ, યુવાધન વિકાસ, તેમજ વ્યસનમુક્તિ અભિયાન, સામાજિક ન્યાય વ્યવસ્થા, સામૂહિક લગ્ન, અંતિમ વિધી સુધારા, અને સમાજમાં ખર્ચ ઘટાડા જેવા કુલ 44 થી વધારે મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: