ચાલતા ચાલતા થાકી જવાય એટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ગાયત્રી શક્તિપીઠ,Shantikunj, Haridwar
Автор: KHABAR AMDAVAD
Загружено: 2025-10-28
Просмотров: 124
Описание:
ગાયત્રી શક્તિપીઠ, શાંતિકુંજ,હરિદ્વાર
શાંત,રમણીય ધાર્મિક ભુમિ હરિદ્વાર ખાતે આવેલું શાંતિકુંજ એ ગાયત્રી પરિવારનું અધ્યાત્મિક કેન્દ્ર છે.વિશ્વભરમાં ફેલાયેલા ગાયત્રી પરિવારના સભ્યોનું પાવન ધામ છે. ખૂબ વિશાળ પરિસરમાં ફેલાયેલા આ ધાર્મિક-સાંસ્કૃતિક સ્થળે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને મુલાકાતીઓ ના રહેઠાણ અને ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા છે.બધા જ મુદ્દાઓની છણાવટ કરતો આ એપિસોડ આપે જોવો જ રહ્યો.
#gayatri #gayatrimantra #gayatripariwar #shaktipith #shantikunj #shantikunjharidwar #shantikunjashram #haridwar #haridwarvlogger #uttrakhand #gujarativlog #gujarativlogger
#amdavad #ahmedabad #sanskriti #khabaramdavad #khabar_amdavad #shashikantvaghela
#ગાયત્રી #પરિવાર #વેદમાતા #શાંતિકુંજ #હરિદ્વાર #શક્તિપીઠ
LOCATION LINK :
https://maps.app.goo.gl/popis1wY5887L...
WEBSITE : www.khabaramdavad.in
INSTAGRAM LINK : https://www.instagram.com/khabar_amda...
FACEBOOK LINK : / khabar-amdavad-110744091441144
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: