KHABAR AMDAVAD

નમસ્કાર મિત્રો,
અમદાવાદ શહેરે યુનેસ્કો તરફથી "Heritage City" નું બિરુદ મેળવ્યું છે કારણકે અમદાવાદ શહેર પાસે ભરપૂર ઐતિહાસિક ઇમારતો અને વારસાગત સંસ્કૃતિ સચવાયેલી છે.આ શહેરનો મિજાજ કંઇક અલગ છે. આ શહેરના લોકો અનોખા છે.આ શહેરની તાસિર વિશિષ્ટ છે.
ઇતિહાસના કાલખંડમા સચવાયેલી એ ઇમારતો,સંસ્કૃતિ,લોકમિજાજ,વ્યક્તિ વિશેષ,ખાનપાન વિશેની બાબતો નજીકથી જાણવાનો પ્રયાસ એટલે આ "ખબર અમદાવાદ" ચેનલ !

www.khabaramdavad.in

હેરીટેજ સિટી અમદાવાદ
Heritage City Ahmedabad #heritage #heritagecity
અમદાવાદ/ગુજરાતના જોવાલાયક સ્થળો #ahmedabad #amdavad
અમદાવાદ #ahmedabadfood #ahmedabadfoodies
અમદાવાદ/ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિઓ#specialperson
અમદાવાદ/ગુજરાતના ઐતિહાસિક સ્થળો #history #historicalmonuments
કળા-કારીગરી #arts #craft
ધાર્મિક સ્થાનો #religious
તહેવારો અને ઉજવણીઓ #festival #celebration
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો #gujaratiliterature
ખબર અમદાવાદ #khabar_amdavad
શશિકાંત વાઘેલા#shashikantvaghela
ગુજરાતી વ્લોગર #gujarativlogger