|| જીવને પછી મળ્યો મનુષ્ય અવતાર || એકદમ નવું લાઈક કરો લખેલું છે krishnamandal કાજલબેન
Автор: Krishna Mandal
Загружено: 2023-10-09
Просмотров: 31894
Описание:
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
🔴16 શ્રાદ્ધ નો મહિમા 👇 અહીં ક્લિક કરો
• || સોળ શ્રાદ્ધનો મહીમા || શ્રાદ્ધ માટે સ્પ...
🔴જન્મ મરણ વચ્ચે દોરી છે ટૂંકી👇 પહેલીવાર એકદમ નવું
• || મરણની તિથિ કોઈને ખબર નથી યૂટ્યુબ પર પહ...
....... કીર્તન.......
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારાજો
જીવની કેવી ગતી એમાં થાય માનવ દેહ સુધારોજો
જીવના વીસ લાખ વરસ વૃક્ષમાં ગયા
જીવને નથી થાતું હલન ચલન
ખુબ ખાધા કુવાડીના માર માનવ દેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
જીવના નવલાખ વરસ પાણીમાં ગયા
જીવ નથી નીકળતા પાણીની બહાર
જીવ પાણીમાં જીવ જંતુ ખાય માનવ દેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
જીવ તું કાચી માટીનું કોડીયું રે
જીવ તુતો કાચી માટીનું કોડિયું રે
તારી કાયા નું કરજે કલ્યાણ. જીવ તું..
તારી કાયા લાગે છે ધ્રુજવારે
એ જીવ હતુ થોડા દિવસનો મહેમાન.. જીવ તું.
જીવ તે તો પરમાથૅ મા પગ નથી મૂક્યો
જીવ તું તો તો સ્વાર્થ માટે દોડતો સહાય..
જીવ. તું.
જીવ તને સંતો સમજાવે શાન મારે
એ જીવ તું લઈ લે હરિનું નામ. જીવ તું..
જીવ તને અવતાર મળ્યો છે મોંઘા મુલ નો રે
એ જીવ તને ફરી નહીં મળે અવતાર.. જીવ તું..
જીવ તુતો લાખ ચોરાસી ફેરા ફરતો રે.
જીવ તને મળ્યો મહામૂલ્ય અવતાર. જીવ તુ..
જીવ તો તો ભક્તિ ભજન સેવા કરજે રે
જીવ તું તો કરી લે ને કરવા જેવા કામરે..
જીવ તું..
તારી કાયા નું કરજે કલ્યાણ. જીવ તું..
તારી કાયા લાગે છે ધ્રુજવારે
એ જીવ હતુ થોડા દિવસનો મહેમાન..
જીવ તું.
જીવ તે તો પરમાથૅ મા પગ નથી મૂક્યો
જીવ તું તો તો સ્વાર્થ માટે દોડતો સહાય..
જીવ. તું.
જીવ તને સંતો સમજાવે શાન મારે
એ જીવ તું લઈ લે હરિનું નામ. જીવ તું..
જીવ તને અવતાર મળ્યો છે મોંઘા મુલ નો રે
એ જીવ તને ફરી નહીં મળે અવતાર.. જીવ તું..
જીવ તુતો લાખ ચોરાસી ફેરા ફરતો રે.
જીવ તને મળ્યો મહામૂલ્ય અવતાર. જીવ તુ..
જીવ તો તો ભક્તિ ભજન સેવા કરજે રે
જીવ તું તો કરી લે ને કરવા જેવા કામરે.. જીવ તું.
જીવે અગીયાર લાખ વરસ પ્રાણી ગયા
જીવને પુરર્યા છે કોટડીની માય
જીવને તડફડી જીવન જાય માનવ દેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
જીવના દસ લાખ વરસ પક્ષીમાં ગયા
જીવને ભટકવાનું આકાશની માય
જીવે ખુબ વેઠી ભુખ તરશ માનવ દેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
જીવના ત્રીશલાખ વરસ પશુમાં ગયા
જીવને ખીલે બાંધ્યા છે બંધન
જીવે અણ તોળ્યા ઉપાડયા ભાર માનવ દેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
જીવના ચાર લાખ વરસ વન માં ગયા
જીવને પૂરર્યા છે જંગલની માય
જીવતો ઝાડે ઝાડે ગોથા ખાય માનવદેહ સુધારજો
જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
જીવની બધી યોની ચોરાશી લાખ થાય
જીવને પછી મળ્યો મનુષ્ય અવતાર
જીવ તું ભાવે ભજીલે ભગવાન માનવદેહ સુધારજો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarમોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની
🔴શ્રાદ્ધ માં ગવાતા તમામ કીર્તન અહીં આપેલ છે
• મોક્ષ માર્ગ:👇 • 🔴શ્રાધ્ધ • મોક્ષ માર્ગ🙏
શરૂઆત ને અંત, પિતૃપક્ષ,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: