જન્મ મરણના ફેરા ત્યાં નથી રે ત્યાં મારા સંતના નિવાસ લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Автор: Krishna Mandal
Загружено: 2024-05-30
Просмотров: 135924
Описание:
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
....... ખુબ સરસ ભજન.....
એવા પિયર અમારા આગમ દેશ મારે
ત્યાં નથી દિવસ કે રાત્રે એવા.... પિયર મારા
એ તારલિયા નથી અમારા દેશમાં રે
ત્યાં નથી સુરજ અને ચાંદ રે એવા ...પિયર અમારા
એવા પગ રે પહોંચશે નહીં પાપી તણા રે
ત્યાં મારા સંતોના નિવાસ રે.... એવા પિયર અમારા
એવા વાદળ વિનાના વર્ષે મેહુલા રે
જરમર વર્ષા છે નૂર રે ....એવા પિયર અમારા
એવા જન્મ મરણના ફેરા ત્યાં નથી રે
ત્યાં નથી રાજ કે રંક રે ...એવા પિયર અમારા
એવા જગમાંથી જે જાય વિરલા રે
એ તો પહોંચે પદ નિવારણ રે.... એવા પિયર અમારા
કેવી અગ્નિ નથી અમારા દેશ અમારે
આત્મા ની જોતી સે ભરપૂર રે... એવા પિયર અમારા
એવા ઋતુ રે વિનાના ફળ ફૂલ નીપજે રે
ત્યાં નથી છોડ કે ઝાડ રે ....એવા પિયર અમારા
એવા ગુરુજી આવ્યા છે અમને તેડવા રે
લાવ્યા મારા પિયુ નો સંદેશો રે ....એવા પિયર અમારા
એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવીયા રે
સુણાવ્યા શબ્દોના નિશાનરે ....એવા પિયર અમારા
એવા અમે રે જાશુ રે અમારા દેશમાં રે
કોઈ કરશો નહીં કલેસ રે ....એવા પિયર અમારા
એવા અખંડ આનંદ જેના ઉરમા રે
એછે મારા ગુરુજીનો દેશ રે ...એવા પિયર અમારા
એવા શંકરને સ્વામી મળ્યા સેજ મારે
ઉઘડીયા આગમના દ્વાવાર રે .....એવા પિયર અમારા
એવા રટણ કરવા રે ગુરુદેવ ના રે
સુનો પડ્યો આ સંસાર રે ....એવા પિયર અમારા
એવા ગુરુના શરણમાં સેવક બોલીએ રે
દેજો અમને ગુરુ શરણમાં વાસ રે. એવા પિયર અમારા
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarકૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
#sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: