ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

મેં કર્યું મેં કર્યું એમ કેહશો નઈ | સરલાબેન જોરદાર ભજન લાયા | ગુજરાતી ભજન | gujarati bhajan,

Автор: Satsangi Bhajan Mandal

Загружено: 2025-11-26

Просмотров: 2373

Описание: Me Karyu Me Karyu Am Kahesho Nai-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...

Instagram : www.instagram.com/satsangimandal

   / @satsangibhajanmandal  

મેં કર્યું મેં કર્યું એમ કેહશો નઈ | સરલાબેન જોરદાર ભજન લાયા | ગુજરાતી ભજન | gujarati bhajan,#bhajan
◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆◆◆
મેં કર્યું મેં કર્યું એમ કહેશો નહીં
કામ તમે કર્યું હોય તો કોઈને કહેશો નહીં
બેન દીકરીને ભલે રે તેડાવ્યા
ભાણેજ ને તમે ભલે રે જમાડ્યા
જમાડ્યા અમે જમાડ્યા એમ કહેશો નહીં..કામ તમે કર્યું..
કથા કરી તમે કીર્તન કર્યા
ભજન તમે ભલે રે કર્યા
મેં કર્યા મેં કર્યા એમ કહેશો નહીં..કામ તમે કર્યું..
સાસુ ને સસરા ને ભલે રે રાખ્યા
શીરો ખવડાવ્યો તો ભલે રે ખવડાવ્યો
મેં ખવડાવ્યું મેં ખવડાવ્યું એમ કહેશો નહીં..કામ તમે કર્યું..
ઘણું રે ધન તમે ભેગું કર્યું
ગાડી ને બંગલા ભલે રે બનાવ્યા
મેં બનાવ્યા મેં બનાવ્યા એમ કહેશો નહીં..કામ તમે કર્યું..
સાધુ ને સંતો ભલે રે તેડાવ્યા
પુણ્યદાન કર્યા તો ભલે ને કર્યા
મેં કર્યું મેં કર્યું એમ કહેશો નહીં..કામ તમે કર્યું..
●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ

Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં

જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે

🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
‎@satsangibhajanmandal 
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#dwarikanonathmarorajarnachhod
#dwarikanonathmaro
#દ્વારકાનાથ
#દ્વારિકાનોનાથ
#લાલો
#લાલોરેલાલો
#laalo
#lalo
#laalomaro
#bankebihari
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
મેં કર્યું મેં કર્યું એમ કેહશો નઈ | સરલાબેન જોરદાર ભજન લાયા | ગુજરાતી ભજન | gujarati bhajan,

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ઓ શામળિયા ઓ ગોપાલા🌹સરલાબેન🌹|ગુજરાતી ભજન | Best Krishna Bhajan | gujarati bhajan 2025 |#bhajan,#ભજન

ઓ શામળિયા ઓ ગોપાલા🌹સરલાબેન🌹|ગુજરાતી ભજન | Best Krishna Bhajan | gujarati bhajan 2025 |#bhajan,#ભજન

પોતાના નડ્યા રે ભાઈ ભજન, potana Nadya | Mahesh Prajapati bhajan| bhajan kirtan 4k Video | bhajan

પોતાના નડ્યા રે ભાઈ ભજન, potana Nadya | Mahesh Prajapati bhajan| bhajan kirtan 4k Video | bhajan

સંતો બેઠા સત્સંગ કરે નુગરા બેઠા નિદા કરે | રેણુકા પટેલ | Santo Betha Satsang Kare 2025

સંતો બેઠા સત્સંગ કરે નુગરા બેઠા નિદા કરે | રેણુકા પટેલ | Santo Betha Satsang Kare 2025

Khara Tane Khabaru Lejo Re Ranujavada - Ayushi Patel | ખરા ટાણે ખબરૂ લેજો રે રણુજાવાળા | Ramdevpir

Khara Tane Khabaru Lejo Re Ranujavada - Ayushi Patel | ખરા ટાણે ખબરૂ લેજો રે રણુજાવાળા | Ramdevpir

રાધા પૂછે કાનાને વાત મંદિર મેલી ક્યાં ગયાતા | સુંદર કિર્તન ભજન | Radha Krishna kirtan Bhajan

રાધા પૂછે કાનાને વાત મંદિર મેલી ક્યાં ગયાતા | સુંદર કિર્તન ભજન | Radha Krishna kirtan Bhajan

હરિજન આવોને હરિગુણ ગવાય છે ,સ્વ.વિમળાબેન જીતુભાઇ લાડુમોર ના સ્મણાર્થે સંતવાણી,તા.6/11/2024

હરિજન આવોને હરિગુણ ગવાય છે ,સ્વ.વિમળાબેન જીતુભાઇ લાડુમોર ના સ્મણાર્થે સંતવાણી,તા.6/11/2024

Vala Mane Lage Hanumanji || વાલા મને લાગે હનુમાનજી || Bhumi Dhamecha || Dhun || Satsang

Vala Mane Lage Hanumanji || વાલા મને લાગે હનુમાનજી || Bhumi Dhamecha || Dhun || Satsang

ફટાણું... હસી હસી ને ગોટા વળી જાય તેવું ( નીચે લખેલું છે)

ફટાણું... હસી હસી ને ગોટા વળી જાય તેવું ( નીચે લખેલું છે)

Mare Bhakti Karvi Chhe Bholanath Ni Re | મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે  | શિવ ભજન |

Mare Bhakti Karvi Chhe Bholanath Ni Re | મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે | શિવ ભજન |

લાલો એતો વસી ગયો મારા રદયમાં | સુહાનીબેન | નવું ગુજરાતી ભજન | gujarati bhajan |#laalo,#bhajan2025

લાલો એતો વસી ગયો મારા રદયમાં | સુહાનીબેન | નવું ગુજરાતી ભજન | gujarati bhajan |#laalo,#bhajan2025

ઠંડી પડેછે બહુ જોરમાં..ગરમ ગરમ ગોટા | સરલાબેન નું જોરદાર ભજન | gujarati bhajan | krishna bhajan,#ભજન

ઠંડી પડેછે બહુ જોરમાં..ગરમ ગરમ ગોટા | સરલાબેન નું જોરદાર ભજન | gujarati bhajan | krishna bhajan,#ભજન

બીજા માટે ખાડો ખોદે રે પાડવાના તમે Manisha Rabari|| new bhajan dhun || bija mate khado khode

બીજા માટે ખાડો ખોદે રે પાડવાના તમે Manisha Rabari|| new bhajan dhun || bija mate khado khode

🌷 લખેલું છે 🌷આ ભજને તો રંગ રાખ્યો 🌷તે ઘેલું કીધું ગુજરાત

🌷 લખેલું છે 🌷આ ભજને તો રંગ રાખ્યો 🌷તે ઘેલું કીધું ગુજરાત

રામનું નામ તમે ભૂલશો નહિ - Renuka Patel | Ram Nu Naam Tame Bhulsho Nahi

રામનું નામ તમે ભૂલશો નહિ - Renuka Patel | Ram Nu Naam Tame Bhulsho Nahi

તદ્દન નવું ભજન લખેલું છે 🌹 રાધા છોડ પીતાંબર મને જાવા દે | gujarati bhajan | bhajan new gujarati

તદ્દન નવું ભજન લખેલું છે 🌹 રાધા છોડ પીતાંબર મને જાવા દે | gujarati bhajan | bhajan new gujarati

દુઃખમાં સાથ આપ્યો એને ભૂલાય નય | Anopsinh Vaghela | New Dayro 2025  | @anopsinhvaghela_official

દુઃખમાં સાથ આપ્યો એને ભૂલાય નય | Anopsinh Vaghela | New Dayro 2025 | @anopsinhvaghela_official

ખાવા મીઠા બે રોટલા હોય-બીજું શું જોઈએ | સરલાબેન | જબરદસ્ત ગુજરાતી ભજન |#bhajan2025,#gujaratibhajan

ખાવા મીઠા બે રોટલા હોય-બીજું શું જોઈએ | સરલાબેન | જબરદસ્ત ગુજરાતી ભજન |#bhajan2025,#gujaratibhajan

અયોધ્યા રામ મંદિર ધ્વજારોહણ મા મોદીજી ના હાથ ધ્રુજ્યા | Mayabhai Ahir | Narendra Modi Sathe Kari vat

અયોધ્યા રામ મંદિર ધ્વજારોહણ મા મોદીજી ના હાથ ધ્રુજ્યા | Mayabhai Ahir | Narendra Modi Sathe Kari vat

Mare Nathi Javu Tirath Dham | DHUN | Kiran Prajapati | મારે નથી જાવું તીરથ ધામ

Mare Nathi Javu Tirath Dham | DHUN | Kiran Prajapati | મારે નથી જાવું તીરથ ધામ

Hanslo Prabhu Bhajan No Aalsu Re | Saroj Thakor |Gujarati Prachin Bhajan |હંસલો પ્રભુ ભજન નો આળસુ રે

Hanslo Prabhu Bhajan No Aalsu Re | Saroj Thakor |Gujarati Prachin Bhajan |હંસલો પ્રભુ ભજન નો આળસુ રે

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]