ઓ શામળિયા ઓ ગોપાલા🌹સરલાબેન🌹|ગુજરાતી ભજન | Best Krishna Bhajan | gujarati bhajan 2025 |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-12-14
Просмотров: 1889
Описание:
યૂટ્યૂબ ચેનલ સત્સંગી ભજન મંડળ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤ભજન✤✤✤✤✤✤✤✤✤✤
હો નંદલાલા કાનુડા મને તું બહું વાલો લાગે છે
હો શામળિયા હો ગોપાલા મને તું બહુ વાલો લાગે છે
રોજ સવારે કાનુડા ને પ્રેમથી જગાડતી
પ્રેમથી જગાડતી ને વાલ હુતો કરતી
ઓ માધવજી હો મોહનજી..મને તું બહુ વાલો..
રોજ કાના ને સ્નાન કરાવી શણગાર રે સજાવું
શણગાર સજાવી એના વારણા રે લેતી
હો કાનુડા હો છોગાળા..મને તું બહુ વાલો..
કાના માટે જુદા જુદા ભોજનીયા બનાવતી
ભોજનીયા બનાવતી મારા હાથે ખવડાવતી
હો નંદલાલા હો કાનુડા..મને તું બહુ વાલો..
રોજ હુતો જુદા જુદા ફૂલ ચૂંટી લાવતી
ફૂલડાં કેરો હાર બનાવી કાના ને પહેરાવતી
હો નંદલાલા હો માધવા..મને તું બહુ વાલો..
રોજ સવારે ઉઠી માખણીયા બનાવતી
માખણ મારા હાથે હુતો ખવડાવતી
હો ઓધવજી ઓ માધવજી..મને તું બહુ વાલો..
●●●●●●●●●●●●◆◆◆◆●●●●●●●●
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
__________________________________________
dhun,dhun mandal,dhun mandli,prachin dhun,desi bhajan,desi bhajano,bhajan,krishna bhajan, bhajan songs,shri krishna bhajans,new gujarati song 2024,new trending song,viral video,ram dhun,new bhajan,gujarati bhajan,harina bhajano, bhajan masuap,new dhun 2024,devotional songs,
●●●●●●●●●●●
dhun,
dhun mandal,
dhun mandli,
prachin dhun,
desi bhajan,
desi bhajano,
bhajan,
krishna bhajan,
bhajan songs,
shri krishna bhajans,
new gujarati song 2024,
new trending song,
viral video,
ram dhun,
new bhajan,
gujarati bhajan,
harina bhajano,
bhajan masuap,
new dhun 2024,
devotional songs,
satsangi mandal,
satsangi bhajan mandal,
સત્સંગી મંડળ,
ઠાકર,
Thakar,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: