અસલ સુરતી સ્ટાઈલમાં ગણેશજીના પ્રિય રવાના લાડુ કેવી રીતે બનાવવા | How to make Rava Laddu
Автор: Zaykalogy Kitchen Gujarati
Загружено: 2021-09-12
Просмотров: 6300
Описание:
How to make rava laddu, Rava na ladu banavani rit, Gujarati rava na ladoo, easy rava na ladu, રવા ના લાડુ કેવી રીતે બનાવવા, રવાના લાડુ બનાવવાની રીત, રવાના લાડવા, rava laddu recipe, rava laddu recipe in gujarati, rawa ladoo recipe, rava laddu with jaggery, sooji laddu, indian sweets recipe, easy sweet recipe, Rava na laddu, how to make sooji laddu, rawa na ladoo in gujarati, laddu without sugar, perfect semolina laddu recipe, how to make laddu, rava laddu preparation, ગુજરાતી રવામાંથી બનતા લાડવા, લાડુ, રવા લડ્ડુ, rava laddu kaise banate hai,
જય શ્રી કૃષ્ણ મિત્રો, હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણપતિના પ્રિય પ્રસાદ લાડુ કે લાડવા આપણે બનાવતા જ હોઈએ છીએ. તો આજના વિડિયોમાં આપ જોઈ રહ્યા છો, પારંપરિક અને અસલ સુરતી સ્ટાઈલમાં રવા ના લાડુ બનાવવાની રીત. આ રવાના લાડવાની વિસ્તૃત અને સ્ટેપ બાય સ્ટેપ રેસિપી પ્રમાણે જો આપ બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે બનશે અને પરિવારના દરેક સદસ્યને ખૂબ જ ભાવશે. અહીં મુખ્ય સામગ્રીમાં ઝીણો રવો, દેશી ઘી, નરમ ગોળ, દૂધ, તલ, સુકું કોપરૂં વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પૌષ્ટીક સુરતી રવાના લાડવા ચોક્કસ ટ્રાય કરજો. 😊
———————————————————————————
રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.
મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)
ચેનલ લિંક : / @zaykalogykitchengujarati
મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.
મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇
તમારો પુષ્કળ આભાર 🙏🏻
———————————————————————————
ગોળ ચુરમાના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોવા આ લિંક પર ક્લિક કરો : • ગોળ ચુરમા ના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાન...
ઘરે જ સુપર સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ જોવા ક્લિક કરો આ લિંક પર : • સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer...
ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો : • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમાં રહેલી માત્ર 4 વસ્ત...
શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?
• ગુજરાતી નાસ્તો
અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો :
• ગુજરાતી ફરસાણ
નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો :
• ફરાળી રેસિપી
અવનવી સ્વીટ ડિશ જોવા ક્લિક કરો :
• મીઠી મધુરી ડીશ
————————————————————————————
#zaykalogykitchengujarati #gujaratichef #suratifood #rava #ravaladdu #ravaladoo #ગુજરાતીરેસિપી #soojirecipes #રવાનાલાડુ #લાડવા #semolina #indiansweetsrecipe #gujaratifood #ganeshutsav #modak
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: