કેળા મેથીના ભજીયા બનાવવાની રીત | Kela methi na bhajiya recipe | Gujarati Recipe | Zaykalogy Kitchen
Автор: Zaykalogy Kitchen Gujarati
Загружено: 2021-09-24
Просмотров: 17807
Описание:
Kela methi na bhajiya banavani rit | કેળા મેથીના ભજીયા બનાવવાની રીત | methi na bhajiya | methi bhajiya | methi bhajia recipe | how to make kela methi bhajiya | how to make methi bhajiya | methi na pakoda | kela methi pakora | methi na gota | kela methina bhajiya banavani rit | કેળા મેથીના ભજીયા કેવી રીતે બનાવવા | Gujarati recipe | Gujarati Food | street food india | Bhajiya recipe | instant pakora recipe | 10 mins easy recipe | Kela methi pakoda | ripe banana pakoda recipe | મેથી કેળા ના ભજીયા | methi kela na bhajiya | banana methi pakora | ripe banana recipes
જય શ્રી કૃષ્ણ મિત્રો, ઝરમર વરસાદની મોસમમાં પ્રિયતમા અને ભજીયા એમ બંને પ્રત્યે આપણે સરખો જ પ્રેમ આવતો હોય છે. વળી, પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં ખવાતા દૂધપાક સાથે જો કેળા મેથીના ગરમાગરમ ભજીયા મળી જાય તો મોજ જ પડી જાય. જી હા, આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો, કેળા મેથીના ભજીયા બનાવવાની રીત. એકદમ સરળતાથી અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જતા કેળા મેથીના ભજીયા જોઈને જ મોઢામાં પાણી છૂટી જાય છે. માત્ર ૧૦ જ મિનિટમાં બની જતા પોચા અને ટેસ્ટી કેળા મેથી પકોડા બનાવવાની મુખ્ય સામગ્રી તરીકે મેથીની ભાજી, કેળા, બેસન, કાશ્મીરી લાલ મરચું પાવડર, હરદળ પાવડર, મરીનો ભૂકો, ધાણા જીરૂં પાવડર, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, હિંગ, ખાંડ વગરે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચોક્કસ ટ્રાય કરજો અને મોજ કરો. 😍
———————————————————————————
રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.
મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)
ચેનલ લિંક : / @zaykalogykitchengujarati
મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.
મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇
તમારો પુષ્કળ આભાર 🙏🏻
———————————————————————————
કેસરિયા દૂધપાક બનાવવાની પરફેક્ટ રેસિપી જોવા અહીં ક્લિક કરો : • કેસર બદામ પિસ્તા દૂધપાક કેવી રીતે બનાવવો |...
ગોળ ચુરમાના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોવા આ લિંક પર ક્લિક કરો : • ગોળ ચુરમા ના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાન...
ઘરે જ સુપર સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ જોવા ક્લિક કરો આ લિંક પર : • સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer...
ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો : • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમાં રહેલી માત્ર 4 વસ્ત...
શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?
• ગુજરાતી નાસ્તો
અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો :
• ગુજરાતી ફરસાણ
નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો :
• ફરાળી રેસિપી
અવનવી સ્વીટ ડિશ જોવા ક્લિક કરો :
• મીઠી મધુરી ડીશ
————————————————————————————
#zaykalogykitchengujarati #gujaratifood #bhajiya #methipakoda #methi #banana #pakoda #bhajiyarecipe #suratifood #streetfood #easyrecipes #gujaraticooking #gujaratichef #instantrecipe #કેળામેથીનાભજીયા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: