કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2024-02-28
Просмотров: 41749
Описание:
કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી
પહેલી વાંસળીનો નાદ સુણીને
બાવરી હું તો બની ગઈ...... માર્ગ વચ્ચે વાગતી હતી
કૂવાને કાંઠે પાણીડા ગઈ તી
બેડલનું ઘરમાં ભૂલી ગઈ...... મારગ વચ્ચે વાગતી હતી
કપડાં ધોવા નદીએ ગઈતી
ધોકો ઘરમાં ભૂલી ગઈ...... માર્ગ વચ્ચે વાગતી હતી
ભાતુ લઈને હું તો ખેતરે ગઈ હતી
રોટલા ઘરમાં ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
ગાય દોવા હું તો વાડીએ ગઈ તી
દોહોણી ઘરમાં ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
સાયબો મારો ચાકરીએથી આવ્યો
પાણી દેવાનો ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
કાનજી તારી વાટલડી જોતા
આંખડી મારી થાકી ગઈ........ માર્ગ વચ્ચે વાગતી હતી
ઘેલી વાસલડી નો નાદ સુણીને
સાડલો પહેરવો ભૂલી ગઈ....... મારગ વચ્ચે વાગતી હતી
જલારામ મંડળની એક જ વિનંતી
આવો તે ઘેલું લગાડ્યું કહી....... મારગ વચ્ચે વાગતી હતી
કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: