Hysterectomy (Gujarati) – CIMS Hospital
Автор: Marengo CIMS Hospital
Загружено: 2021-02-03
Просмотров: 4241
Описание:
હિસ્ટરેકટૉમી – સિમ્સ હોસ્પિટલ
હિસ્ટરેકટૉમી એ સ્ત્રીના ગર્ભાશયને દૂર કરવા માટેની એક સર્જીકલ પ્રક્રિયા (ઓપરેશન / શસ્ત્રક્રિયા) છે. હિસ્ટરેકટૉમીની હદ સર્જરીના કારણને આધારે બદલાય છે. મોટાભાગના કિસ્સાઓમાં, આખા ગર્ભાશયને કાઢી લેવામાં આવે છે. પ્રક્રિયા દરમ્યાન ડૉક્ટર અંડાશય અને ફેલોપિયન ટ્યુબને પણ કાઢી લઈ શકે છે. અંડાશયો એ અવયવો છે જે એસ્ટ્રોજન અને અન્ય હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. ફેલોપિયન ટ્યુબ એ એવી રચનાઓ છે જે ઇંડાનું અંડાશય માંથી ગર્ભાશયમાં પરિવહન કરે છે.
www.cims.org
Medical Animation Copyright© 2015 Nucleus Medical Media, All rights reserved
https://www.nucleusmedicalmedia.com/n...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: