એક અદ્રશ્ય શક્તિ છે જવાબદાર
Автор: Rekha Radadiya (અમરેલી)
Загружено: 2025-11-11
Просмотров: 215
Описание:
એક અદ્રશ્ય શક્તિ છે જવાબદાર #સ્ત્રી જાગે તો ઘર જાગે #ઘર જાગે તો સમાજ જાગે #થોડુ વિચારો 🙏આ શું થઈ રહ્યું છે…?
હજુ પણ સમય છે… થોડું વિચારો…
આ વિડિયો દરેક સ્ત્રી માટે છે — જે પોતાના ઘર, સંતાન, વડીલો અને સમાજ માટે સાચો ફેરફાર લાવી શકે છે. આ વિડિયો કોઈને દોષ આપવા માટે નથી, પણ જાગૃત કરવા માટે છે.
આજે ઘરમાં શાંતિ ખસી ગઈ છે, પ્રેમ સુકાઈ ગયો છે, અને સંબંધો ખોવાઈ રહ્યા છે… કારણ કે ઘરની દિશા સ્ત્રીના હાથમાં છે. સ્ત્રી ધારે તો ઘર સ્વર્ગ બની શકે છે, સ્ત્રી અવળી ચાલે તો ઘર નર્ક બની શકે છે. ચાલો, સાથે મળીને એક સંદેશ આપીએ — "સ્ત્રી જાગે, તો ઘર જાગે… અને ઘર જાગે, તો સમાજ જાગે!"
🙏 આ વિડિયો દરેક બહેન, માતા અને દીકરીએ જરૂર જોવો જોઈએ.
કૃપા ���રીને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકોને પહોંચાડો.
તમારો એક શેર કોઈના જીવનમાં ફેરફાર લાવી શકે છે.
#સ્ત્રીજાગૃતિ #MahilaJagruti #MotivationalSpeech #GujaratiSpeech #WomensPower #GujaratiMotivation #SamajSudhar #TrueWords #AwarenessForWomen #JagrutiVideo #GujaratiYouTube #InspirationForWomen #MahilaShakti #StriShakti #GujaratiMotivationalVideo #WomenEmpowerment #JagoStriJago #SatyaVachan #GujaratiStageSpeech #GujaratiSamaj
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: