Rekha Radadiya (અમરેલી)
🌸 રેખા રાદડીયા (અમરેલી)🌸
આ ચેનલ કોઈ પ્રસિદ્ધિ કે પૈસા માટે નથી…ભગવાનની કૃપા થી મારી પાસે બધું સારૂ છે મારા માટે સૌથી મોટુ ગૌરવ એ છે કે હું મારા માં બાપ અને બાળકો માટે ખાસ છું
આ તો મારા દીલની વ્યથા છે
કારણ કે આજના સમયમાં આપણી સંસ્કૃતિ, તહેવારો અને પરંપરા ધીમે ધીમે ભૂલાઈ રહી છે.
પહેલા તહેવાર માં લોકોના ચહેરા પર ખુશી ખીલી ઉઠતી, ભાઈચારો વધતો…
પણ હવે તહેવાર ઉજવાય છે ફક્ત ફોટા અને સ્ટેટસ માટે.
એ જોતા દિલ દુઃખે છે.
આ ચેનલ મારફતે હું ઈચ્છું છું કે આપણે ફરીથી આપણી જડ સાથે જોડાઈએ,
તહેવારોનું સાચું મહત્વ સમજીએ,
આપણા મહાન પુરુષોના વિચારોને યાદ કરીએ,
અને જીવનમાં ફરી એ સંસ્કારી સુગંધ ફેલાવીએ.
અહીં તમે જોશો —
🌿 તહેવારોનું સાચું અર્થ અને આનંદ
🕉️ સત્સંગ અને આધ્યાત્મિક વિચારો
💫 હેલ્થ અને યોગ વિષયક માર્ગદર્શન
🌼 જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ
💖 મારી મનની વાતો – જે સીધી દિલથી નીકળે છે
મને ઈચ્છા છે કે આ ચેનલ મારફતે આપ પણ મારી સાથે જોડાઓ,
કારણ કે આપણી સંસ્કૃતિ જીવંત રાખવી એ આપણી સૌની જવાબદારી છે.
🙏 ચાલો, મળીને આ સુંદર સફર શરૂ કરીએ…
– રેખા રાદડીયા (અમરેલી)
આશા તે નિર ની ભરી તલાવડી #લગ્નગીત #તમને આ ગીત કેવું લાગ્યું તે કમેન્ટ મા જણાવજો 🙏
બેની ચાલી સાચરે #પ્રાચીનલગ્નગીત #તારા કુટુંબ ને દીપાવજે #ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરજો 🙏
ગોળમાં પરફેક્ટ અડદિયા આ રેસીપી 💯 % અજમાવી જોવા જેવી છે #ગોળમાઅડદીયા😋👌🥰
અમરેલી #સત્સંગ #મોદી ની સીટ ખાતે કરી દો 😂 છેલ્લે સુધી સાંભળજો 😂 #વિશ્વકર્મામંડળ 🙏🥰
દીકરી ને સંસ્કાર આપતું આ #લગ્નગીત તમને ગમે તો લાઈક કરી શેર કરજો 🙏 જીવન તારૂ છોળે કળાએ ખીલવતી જા
લગ્ન જીવન શું? #લગ્ન પછીનું જીવન પ્રેમ સમર્પણ અને સમજણ #દરેક દંપતીએ સમજવા જેવી વાત 🙏
પંજાબી સ્ટાઇલ મસાલા સ્ટીપ #ઘરેથી જ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ #પંજાબીવાનગી #ખોયાકાજુ😋😋😋👌🥰😂
એક ફળ વાળું ઝાડ વાવો અને પશુ પક્ષી પ્રકૃતિ અને માનવ ના આશીર્વાદ મેળવો #એકવૃક્ષ વાવીએ 🌴🌳🙏
મારી દીકરી અને જમાઈએ લગ્ન મંડપમાં જાતે બોલેલી સપ્તપદી #સુંદરવૈદિકલગ્નસંસ્કાર #સપ્તપદીના સંસ્કાર
એક અદ્રશ્ય શક્તિ છે જવાબદાર #સ્ત્રી જાગે તો ઘર જાગે #ઘર જાગે તો સમાજ જાગે #થોડુ વિચારો 🙏
અમરેલી કામનગર #કામેશ્વરમહાદેવ #માટીના રમકડા🥰😂
ક્રાંકચ ગામ #મારી જુની નીશાળ #રામાપીર #કુવો #પાદર #જયમેલડીમા🙏
જગતનો તાત ખેડૂત આજે મુસીબત માં 😭
સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ 🙏#જયજયસરદાર #જયજયગરવીગુજરાત #જયભારત
શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સનાળીયા #લોકડાયરો #ભક્તિ #ભજનકીર્તન #ગામ બન્યું ભાવ વિભોર 🙏🥰
લોક લાડીલા કલાકાર #હિતેશઅંટાળા #લોકડાયરો #શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સનાળીયા
શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સનાળિયા #ભવ્ય લોકડાયરો #ભક્તિઅનેલોકસંગીતથીગુંજીઉઠયુગામ
સનાળિયા શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ #ભજન કીર્તન #ભક્તિ ભાવ #આનંદ ઉલ્લાસ #હરહરમહાદેવ🙏
અમે આખા રાદડીયા ફેમિલીએ #ધમાકેદારદીવાળી ની ઉજવણી કરી# સાથે મળીને ખુબ ફટાકડા ફોડી આનંદ કર્યો
ગામડું એ શ્રેષ્ઠ છે # સાચી મઝા તો અહીં છે #શાંતિ ભર્યું જીવન #મઝાનીલાઈફ ❤️🥰🎇🪔
શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 🙏#સનાળિયા
🙏ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા # રંગોળીનુંમહત્વ
પહેલા જ vlog માં નાના છોકરાઓ હારે બહુ મજા કરી…😂🤣
બધુ જાણે તો પણ તેવું જ કરે અને બધી ખબર હોય છે તો પણ ના કરે એ માણસ 😂10 October 2025
ભૌતિક સુખની પાછળ આંધળી દોડ #પદપ્રતિષ્ઠા અને પૈસા એ નહીં પણ ખરી મુડી તો આપડી તંદુરસ્તી છે
શરદ પૂર્ણિમા નુ મહત્વ #લક્ષ્મીપૂજનનુંમહત્વ🙏
માતાજી સ્વરૂપે કુંવારી કન્યા નું પુજન🙏 #નવદુર્ગા નું આગમન # જગદંબા પધાર્યા મારે ઘેર 🙏🥰
જય શ્રી રામ 🙏#ખરા માં અર્થ દશેરાનું મહત્વ
નવરાત્રી મહોત્સવ સત્સંગ 🙏 #પ્રાચીનગરબા
નવરાત્રી સ્પેશ્યલ માતાજી ની મહાઆરતી#અણકોટ દર્શન🙏