ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

નારી રત્નો ગાંફના રૂડીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Автор: Swaminarayan Leela

Загружено: 2025-12-30

Просмотров: 10428

Описание: નારી રત્નો ગાંફના રૂડીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર ગાંફ ગામના ગોવિંદ પટેલ ના પત્ની રૂડીબાઈ નું છે. ગોવિંદ પટેલ એ ભગવાન સ્વામિનારાયણના ખૂબ સારા ભક્ત હતા. પરંતુ તેમના પત્નીને બિલકુલ સત્સંગ ન હતો. એક વખત મહારાજ પોતાને ગામ પધારતા ગોવિંદ પટેલ પોતાની ઘરે મહારાજને લઈ આવ્યા અને તેમની પત્નીને થાળ બનાવવાનું કહ્યું. પત્નીનો સ્વભાવ થોડો અતડો હોવાથી તેણે થાળ બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. આથી ગોવિંદ પટેલ મૂંઝાયા અને મહારાજ પાસે આવ્યા. ભક્તને મૂંઝાયેલા જોઈ મહારાજે યુક્તિ કરી અને ગોવિંદ પટેલ ના પત્ની રૂડીબાઈ પાસે રસોડામાં આવ્યા.પછી શું થયું તે જાણવા માટે સમગ્ર આખ્યાન ની અવશ્ય મુલાકાત લો.

સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..

સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.

આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।

આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।

આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.

✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏

🎧 Audio:
Original voice narration (my original voice).

🎨 Images:
AI-generated images (non-copyright).

#swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj
#swaminarayannariratna #motivationalvideo #kalupurmandir #satsang

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
નારી રત્નો ગાંફના રૂડીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

નારી રત્નો દીવબંદરના પ્રેમબાઈ swaminarayan nari ratno | Prem Bai | swaminarayan charitr

નારી રત્નો દીવબંદરના પ્રેમબાઈ swaminarayan nari ratno | Prem Bai | swaminarayan charitr

Немедленный приказ Зеленского / МИД бьёт тревогу

Немедленный приказ Зеленского / МИД бьёт тревогу

BG L2 GUJ Orientation (Part-2) 20-01-2026 8PM by Jitendriya Gopesa Das

BG L2 GUJ Orientation (Part-2) 20-01-2026 8PM by Jitendriya Gopesa Das

SamdhiyadaNa Vira Sheldiya | ભક્તરાજ વીરા શેલડીયા | Swaminarayan Bhagwan BhaktaRatno

SamdhiyadaNa Vira Sheldiya | ભક્તરાજ વીરા શેલડીયા | Swaminarayan Bhagwan BhaktaRatno

Shikshapatri Bhashya Katha - 430 | 20 Jan 2026 | Gyanjivandasji Swami - Kundaldham

Shikshapatri Bhashya Katha - 430 | 20 Jan 2026 | Gyanjivandasji Swami - Kundaldham

જેતપુરના જીવાજોષી : અડગ નિષ્ઠા અને શ્રીજી મહારાજની અપાર કૃપાની અમર કથા

જેતપુરના જીવાજોષી : અડગ નિષ્ઠા અને શ્રીજી મહારાજની અપાર કૃપાની અમર કથા

LIVE || Ghar Sabha 2109 || Pu Nityaswarupdasji Swami || Melbourne, Australia

LIVE || Ghar Sabha 2109 || Pu Nityaswarupdasji Swami || Melbourne, Australia

Nilkanth Varni Van Vicharan | Neelkanth Varni | નીલકંઠ વર્ણી વન વિચરણ

Nilkanth Varni Van Vicharan | Neelkanth Varni | નીલકંઠ વર્ણી વન વિચરણ

છાપરી ગામના મુક્ત જાનબાઈ | Chhapri Gamna Mukt Janbaai | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

છાપરી ગામના મુક્ત જાનબાઈ | Chhapri Gamna Mukt Janbaai | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

ભક્તરાજ મુળજી લુવાણા નું આખ્યાન | Mulji Luvana Nu Akhyan | Swaminarayan Bhagwan Na BhaktaRatno

ભક્તરાજ મુળજી લુવાણા નું આખ્યાન | Mulji Luvana Nu Akhyan | Swaminarayan Bhagwan Na BhaktaRatno

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૧ || ઉદગીથ-૬, ગૃહત્યાગ

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૧ || ઉદગીથ-૬, ગૃહત્યાગ

લોયાગામ ના શાંતીબા/loyagam na shantiba#swaminarayankatha#baps#vachnamrut#shakotsav#satsang#gharsabha

લોયાગામ ના શાંતીબા/loyagam na shantiba#swaminarayankatha#baps#vachnamrut#shakotsav#satsang#gharsabha

Bhudhar Banya Bhathvari | Pu. Yogdarshan Swami | Surat gurukul  #swaminarayan #suratgurukul #katha

Bhudhar Banya Bhathvari | Pu. Yogdarshan Swami | Surat gurukul #swaminarayan #suratgurukul #katha

હૃદય કંપાવી દે તેવો પ્રસંગ || શ્રીહરિ એ સ્ત્રી ન રૂપ ધારણ કરી ઝવેરબાની રક્ષા કરી #satsang  #live

હૃદય કંપાવી દે તેવો પ્રસંગ || શ્રીહરિ એ સ્ત્રી ન રૂપ ધારણ કરી ઝવેરબાની રક્ષા કરી #satsang #live

ઉકા ખાચર લુંટારૂમાથી ભક્તરાજ કેવી રીતે થયા  Swaminarayan katha HDH Swamishri#smvs #swaminarayankatha

ઉકા ખાચર લુંટારૂમાથી ભક્તરાજ કેવી રીતે થયા Swaminarayan katha HDH Swamishri#smvs #swaminarayankatha

નારી રત્નો લોયાના શાંતાબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

નારી રત્નો લોયાના શાંતાબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

નારી રત્નો ગંગાજળાના પાલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

નારી રત્નો ગંગાજળાના પાલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

એક દીકરીની દુઃખ ભરી વાર્તા || પૌરાણિક કથા || ગુજરાતી વાર્તા || જ્ઞાનવર્ધક કથા || Gujarati Navi Varta

એક દીકરીની દુઃખ ભરી વાર્તા || પૌરાણિક કથા || ગુજરાતી વાર્તા || જ્ઞાનવર્ધક કથા || Gujarati Navi Varta

નારી રત્નો અંજારના વાલુબાઈ swaminarayan nari ratno |  swaminarayan Charitr | swaminarayan katha

નારી રત્નો અંજારના વાલુબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

પ્રેમીભક્ત ગઢાળીના આંબાશેઠ નું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાન ના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

પ્રેમીભક્ત ગઢાળીના આંબાશેઠ નું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાન ના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]